યુ.એન.વી ઈન્ડિયા, UNDP અને નેહરૂ યુવા કેન્દ્ર રાજકોટ, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત બે દિવસીય (૨૨-૨૩ સેપ્ટેમ્બર) જિલ્લા યુવા સંસદ કાર્યક્રમ નો સમાપન કરવામાં આવેલ છે. જિલ્લા યુવા સંયોજક સચિન પાલના અધ્યક્ષસને આયોજિત આ કાર્યક્રમમાં યુ. એન. વી ઈન્ડિયા, UNDP થી નેશનલ પ્રોજેકટ મેનેજર દેબજાની સમંરાય, નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત રાજ્યના નાયબ નિર્દેશક શિવ દયાલ શર્મા, કાર્યકર્મના મુખ્ય અતિિ ચરણસિંહ ગોહિલ, એસડીએમ રાજકોટ સિટિ -૨ મહાનુભાવ ઉપસ્તિ રહ્યા હતા. કાર્યક્રમમાં જરૂરી તરીકે મૃગેશ દવે (સેક્શન અધિકારી, વિધાન સભા), અરવિંદ જોબનપુત્ર (સીનિયર પત્રકાર) અને ડો જયેશ ભલાડા (પ્રોફેસર ભાલોડીયા કોલેજ) સેવા બજાવેલ હતી.
નેશનલ પ્રોજેકટ મેનેજર દેબજાની સમંરાય અને મુખ્ય અથિતિ ચરણસિંહ ગોહિલ, એસડીએમ રાજકોટ સિટિ -૨ દ્વારા યુવાનો ને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતું ઉપરાંત નેહરૂ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાત રાજ્યના નાયબ નિર્દેશક શિવ દયાલ શર્મા દ્વારા જિલ્લા યુવા સંસદ કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવવામાં આવેલ હતું.
જિલ્લા યુવા સંયોજક સચિન પાલ દ્વારા જણાવવામાં આવેલું કે યુવા સંસદ કાર્યક્રમના મારફતે યુવાનોને સંસદીયે કાર્યપ્રણાલી, સંસદનાના કાર્યોી માહિતગાર કરી ને યુવાનો માં સામૂહિક વિચાર વિમર્શ અંગે તાલીમ આપવામાં આવે છે તેમજ યુવાનો સાર્વજનિક બાબતો પર અધ્યન કરી જરૂરી સમજ શક્તિ કેળવી શકે તેવું પ્રયાસ કરવામાં આવે છે જેી કરી ને યુવાનો માં નેતૃત્વ નો વિકાસ થાય. યુવા સંસદ કાર્યક્રમ માં લિસ્ટ ઓફ અજેંડા તરીકે શાપ વિધિ,પ્રશ્ન કાળ અને બીલ જેવા મુદ્દા લેવા માં આવેલા. ઉપરોક્ત કાર્યકર્મમાં ૪૦ જેટલા યુવાનો એ ભારે જુસાપુર્વક ભાગ લીધેલો. જરૂરી મેમ્બર્સ દ્વારા નક્કી કરેલા પેરામીટર પ્રમાણે અસ્સેમેંટ કરી પરિણામ જાહેર કરવામાં આવશે.