આગામી સત્રી સીબીએસઈ બોર્ડ ૧૧ અંગ્રેજી માધ્યમ કોમર્સ વિભાગનો પ્રારંભ
સ્વામિનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યાલય પ્રતિષ્ઠાનમ એસજીવીપીની નૂતન શાખા એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે એક માસ પર્યંત સંસ્કાર સભર સમર સ્પોર્ટસ કેમ્મનું આયોજન કરવામાં આવેલજેમાં ૧૨૦ ઉપરાંત બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. જેમાં બાળકોને હોર્સ રાઇડીંગ, સ્વીમીંગ, ક્રિકેટ, ફુટબોલ, વગેરે અનુભવી કોચ દ્વારા શીખવાડવામાંં આવ્યું હતું.તેના સમાપન સમારોહ (ક્લોજીંગ સેરેમની)પ્રસંગે ધો.૧૦માં ઉત્તીર્ણ થયેલા તેમજ સમર કેમ્પમાં જોડાયેલ વિર્દ્યાીઓની સભાને સંબોધન કરતા શાી ધર્મવત્સલદાસજી સ્વામીએ સૌ સફળ વિર્દ્યાીઓને અભિનંદન આપતા જણા્વ્યું હતું કે ર્વ્દ્યિાીઓએ સફળ બિજનેસ બનવા માટે ઔદ્યોગિક એકમ કે ટ્રેડ એક્સ્પ્રો,સફળ બિઝનેસમેેેનનું મા્ર્ગદર્શન, મલ્ટી નેશનલ કંપનીના આયામો વગેરેની મુલાકાત લેવી આવશ્યક છે.
આગામી જુન થી અહીં એસજીવીપી ગુરુકુલ વિદ્યાલય (સીબીએસઈ બોર્ડ) રીબડા ખાતે અંગ્રેજી માધ્યમ ધો.૧૧ કોમર્સ વિભાગ શરુ થાય છે. જેમાં વિર્દ્યાથીઓને ઔદ્યોગિક એકમ, મલ્ટી નેશનલ કંપનીના આયામો તેમજ કોમર્સ ક્ષેત્રે ઉજ્જવળ કારકીર્દિ બનાવવા માટે વૈશ્વિક ક્ક્ષાની તાલીમ પણ આપવામાં આવશે. વિર્દ્યાથીઓને રહેવા માટે અહીં હોસ્ટેલની વ્યવસ પણ છે તો માધ્યમ અંગ્રજી ધો.૧૧ કોમર્સ વિભાગમાં દાખલ નારે એસજીવીપી ગુરુકુલ રીબડા ગોંડલ હાઇ વે પર રુબરુ અવા મો.ન. ૯૩૭૭૨૧૨૩૪૧ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.