GSTના આવવાથી વિવિધ ચીજ વસ્તુઓના વેપારીમાં રોષ ફેલાયો છે ત્યારે સોરાષ્ટ્રના દરેક માર્કેટિંગ યાર્ડમાં કાચમલમાં GST લાગુ પડતાં વેપારીઓમાં આક્રોશ ભભૂકયો છે. અમુદતી હડતાળ પર ઉતરેલા વેપારીઓનું કહેવું છે કે જે માલ
ખેડૂતો લાવે છે તેના પર જીએસટી ના લગાવો. આ બાબતે જ્યાં સુધી ચોક્કસ પગલાં નહીં લેવાય ત્યાં સુધી રાજકોટ માર્કેટિંગ યાર્ડ બધ રહેશે તેવું કમિશન એજન્ટ એસો.નું કહેવું છે.