WHATSAPપર રોજ નવા નવા મેસેજ વાઇરલ થતા રહે છે.તાજેતરમાં જ ફેસબુકમાં પણ એક મેસેજ વાઇરલ થયો હતો.જેમાં કહેવામા આવ્યું હતું કે BFF લખવાથી જો ગ્રીન થસે તો તમારું એકાઉન્ટ સુરક્ષિત છે.અને જો ગ્રીન ન થાય તો તમારૂ એકાઉન્ટ અસુરક્ષિત છે.
WHATSAP પર પણ મેસેજ વાઇરલ થયો છે જો તમે “don’t-touch-here“ પર ક્લિક કરશો તો તમારો ફોન હેંગ થઇ જશે.
આવા પ્રકારના મેસેજ .TXT ફાઇલના સ્વરૂપમાં હોય છે. Android OS વર્ઝન પર આવા પ્રકારના મેસેજ કામ કરે છે પણ IOS માં આ tex કામ નહીં કરે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com