લીક થયેલી તસવરો સાચી હતી. ..

બે દિવસ પહેલા ઇન્ટરનેટ પર ‚.૫૦ની નવી નોટોની તસવીરો વાઇરલ થઇ હતી. ગઇ કાલે સાંજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતને પુષ્ટિ આપતા જણાવ્યું હતું કે વાઇરલ થયેલી આ તસવીરો સાચી છે.

રૂ.૫૦ની નોટોનો દેખાવ અને ખાસીયતો..

– આ નોટમાં ગાંધીજીની તસવીર સ્ષષ્ટપણે જોવા મળશે અને નોટનો રંગ ફ્લોરોસન્ટ બ્લુ હશે. આ નોટની પાછળની બાજુ હપીનો પખવામાં પ્રસિધ્ધ શીલા રથ હશે . યુનેસ્કોએ હમ્પીને વલ્ડે હેરિટેજમાં સ્થાન આપ્યુ છે.

– આ નોટ પર લખેલો ૫૦ નંબર પારદર્શક હશે અને તે હિન્દીમાં પણ લખેલો જોવા મળશે.

– માઇક્રો લેટર્સમાં RBI, INDIA અને ૫૦ લખેલા હશે.

– ગાંધીજીની ડાબી બાજુ ગેરન્ટી ક્લોઝ, ગવર્નરની સિગ્નેચર અનેRBIનું નિશાન હશે.

– જમણીબાજુ અશોક સ્તંભ હશે.

– નોટ પર બધી જ ભાષામાં ૫૦ ‚પિયા લખેલુ હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.