૨૨મેના રોજ કલેકટર ઓફિસમાં મનહર ઝાલાએ કલેકટર કચેરીએ સફાઈ કર્મચારીઓની તકલીફોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન જે સફાઈ કામદારોને આવાસ આપવામાં આવ્યા છે. તેની સબસીડીનો તરત જ નિર્ણય લેવામાં આવ્યો અને આ રકમ લાભાર્થીઓના ખાતામાં જાય તેવું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય બાદ ગઈકાલે રવિવારના રોજ ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમ નિમિતે આગેવાનોના હસ્તે ચેક વિતરણ હાથ ધરવામાં આવ્યો હતો અને ૭૦,૦૦૦ જેવી રકમ ફાળવવામાં આવી હતી અને આનો લાભ ૧૮૯ કર્મચારીઓ તથા ૧,૩૨,૦૦૦,૦૦ ની કુલ રકમનો લાભ આપવામાં આવ્યો હતો
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…