સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯માં દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં ૯મો ક્રમાંક હાંસલ કર્યા બાદ ૨૦૨૦માં યોજાનારા સ્વચ્છતા ર્સ્વેક્ષણ માટેની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોરશોરથી શ‚ કરી દેવામાં આવી છે. આજે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦નો લોગો રીલીઝ કરવામાં આવ્યો હતો. જેમાં મા‚ રાજકોટ સ્વચ્છ રાજકોટ એવું સ્લોગન આપવામાં આવ્યું છે.
Trending
- કેવા જશે તમારા આવનારા સાત દિવસ? જુઓ સાપ્તાહિક રાશિ ભવિષ્ય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું, ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
- વિશ્વનાં એક વિચિત્ર મ્યુઝીયમની રસપ્રદ કહાની
- લગ્ન મંડપમાં વરરાજાએ કરી એવી માંગ કે દુલ્હન થઈ ગઈ શરમથી લાલ
- ઉમરગામમાં 4 માસના બાળકની હત્યા કરનાર સાથે શું થયું?
- અમદાવાદ : ટીકીટ check! આઉટફીટ check! વાઈબ check! Excitement – Level 101!
- 76માં પ્રજાસત્તાક દિને ચાલો જાણીએ બંધારણને લગતી રસપ્રદ વાતો
- અંજાર: મેમોરિયલ પાર્કમાં પ્રાર્થના હોલ નિર્માણ પામશે