નિરંકારી બાબા હરદેવસિંહજી ની 65 મી જન્મજયંતી એ કરાયુ ઉમદા કાયૅ
રાજકોટ, 23 ફેબ્રૂઆરી 2019, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા બાબા હરદેવસિંહજી ની જન્મજયંતી એ દેશ ભરમા 765 સરકારી હોસ્પીટલો મા યોજાયેલ સ્વચ્છતા અભિયાન સફળતા પૂર્વક સંપન્ન.આ અભિયાન અંતર્ગત રાજકોટ મા ફાઉન્ડેશન ની સ્થાનીક શાખા દ્વારા શહેરની સિવીલ હોસ્પીટલમા યોજાયુ સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા અભિયાનમા લગભગ 300 જેટલા નિરંકારી ભક્તો તથા સેવાદલ ના ભાઈ-બહેનોએ હોસ્પીટલ ના પરિસર ને ચમકાવ્યા હતા નિરંકારી બાબાજી ની ઈચ્છા અનુસાર નિરંતર વર્ષ 2003 થી રાજકોટમા વિવિધ જાહેર સ્થળ જેમકે હોસ્પીટલો, રેલ્વે સ્ટેશનો, બગીચાઓ, રેસકોર્ષ રિંગ રોડ તથા જંકશન વિસ્તાર મા સ્વચ્છતા અભિયાન નુ આયોજન કરાય છે.
આજ રોજ આ અભિયાન ની શરૂઆત નિરંકારી પ્રાર્થના દ્વારા કરવામા આવી તથા સ્વચ્છતા ની શપથ સંચાલક મનમોહન જી દ્વારા લેવડાવા મા આવી ત્યારબાદ ઝોનલ ઇન્ચાર્જ શ્રી અર્જુનદાસ કેસવાણી જી એ વધુ મા જણાવ્યુ કે આજે રાજકોટ સહીત દેશભરમા બાબાજી ની જન્મજયંતી ઉપલક્ષે 765 હોસ્પીટલો, 20 રેલ્વે સ્ટેશનો, 50 જેટલા બગીચાઓ, 20 થી વધુ સરકારી સ્કુલ, 50 થી વધુ બસ સ્ટેન્ડ તથા દતક લીધેલ ગામડાઓ મા 3 લાખથી વધુ સ્વયંસેવકો જોડાયા અને સફાઇ અભિયાન તથા વૃક્ષારોપણ ના કાર્યને સફળ બનાવ્યુ.
વિશેષ અતિથી તરીકે પધારેલ ડો. નથવાણીજી એ પણ ફાઉન્ડેશન દ્વારા વર્ષો થી યોજાતા સામાજીક કાર્યોની પ્રશંસા કરી હતી.સમગ્ર કાર્યક્રમ સેવાદલ સંચાલક શ્રી મનમોહન સાધવાણીજી ની અધ્યક્ષતામા કરવામા