સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ છારોડી અને મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલના અધ્ચક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાી, આગામી દ્રોણેશ્વર ખાતે જલઝીલણી મહોત્સવ ઉપક્રમે નાની કુંકાવાવ અને ભાયાવદર, લાખાપાદર અને દહીંડા વગેરે ગામોમાં સંતોના માર્ગદર્શન નીચે સ્વચ્છતા અભિયાન શરુ કરેલ છે. મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે કવું નહીં તેમજ હરિભકતો અને શાળાના બાળકો શિક્ષકો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય તેવી અપીલ કરી છે.આ અભિયાનમાં ગુરુકુલના સંતો મુનિવત્સલદાસજી સ્વામી, ભક્તિવેદાંતદાસજી સ્વામી, કૃષ્ણજીવનદાસજી સ્વામી,દર્શનપ્રિયદાસજી સ્વામી, શ્રુતિવલ્લભદાસજી સ્વામી, વિશ્વવલ્લભદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી, સર્વમંગળદાસજી સ્વામી, જનમંગળદાસજી સ્વામી, ગુણસાગરદાસજી સ્વામી, દિવ્યસાગરદાસજી સ્વામી, ઋષિકેશદાસજી વગેરે જોડાયા છે. તેમજ આગામી તા.૨૦-૯-૨૦૧૮ ગુરુવાર સવારે ૯ થી ૧૨ દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ઉજવાનારા જળઝીલણી મહોત્સવમાં સર્વે ભક્તોને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Trending
- સુરત અને ભરૂચના ઉકાઈ કાકરાપાર સિંચાઈ યોજના હેઠળ નહેર આધુનિકીકરણના કામોનું ખાતમુહૂર્ત
- સુરત: ઓલ એજ ગ્રુપ નેશનલ જીમ્નાસ્ટીક ચેમ્પિયનશિપ વિથ ઓલ ડિસિપ્લીન સ્પર્ધાની પૂર્ણાહુતિ
- છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળોના કાફલા પર નક્સલી હુ*મલો,IED બ્લા*સ્ટમાં આઠ જવાનો શહીદ
- ધોરાજી: ગુરુ ગોવિંદસિંહના 359માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ
- જામનગર: કેબીનેટ મંત્રીએ કલેકટર કચેરી ખાતે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
- ઓલિમ્પિકની યજમાની માટે ગુજરાત પણ સજજ છે: મુખ્યમંત્રી
- એચએમપીવીથી શેરબજાર ફફડ્યું: સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકા
- બેસ્ટ ટુર એન્ડ ફોરેક્સના ટ્રાવેલ ઉત્સવમાં પ્રવાસ શોખીનોએ લૂંટ્યો ડિસ્કાઉન્ટનો ખજાનો