સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી તબીબી અધિક્ષકની કચેરીના દરવાજા પાસે જ એક નહી બે બે ડાઘીયા કુતરા અડીંગો જમાવીને બેસી રહે છે. તબીબી અધિક્ષકને મળતા પહેલાં બંને શ્ર્વાનનો સામનો કરવો પડે તેવી સ્થિતી કાયમી બની રહી છે. હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ હોવા છતાં શ્ર્વાનને તગડવાની તસ્દી લેતા ન હોવાથી તબીબી અધિક્ષકને રજૂઆત કરવી અને મુલાકાત કરવી મુશ્કેલ બને છે. બંને શ્ર્વાને તબીબી અધિક્ષકની કચેરીને પોતાનું રહેઠાણ બનાવી દીધું છે.
Trending
- ખબર છે કે Traffic Signalની શોધ કોણે કરી..?
- ગીર સોમનાથ: ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન
- હવે ફક્ત 1 ગ્લાસમાં હીટસ્ટ્રોકની સારવાર!
- બાળકો માટે AC નું તાપમાન કેટલું હોવું જોઈએ..!
- Lenovoએ પોતાનું નવું Legion Tower કર્યું લોન્ચ…
- વેફરના પેકેટમાં વેફર ઓછી અને હવા જાજી… એવું કેમ ?
- વડાલીમાં સામૂહિક આપઘાત મામલે દીકરીનો ચોંકાવનારો વીડિયો વાયરલ
- સુરતમાં વધુ એક સાયબર ફ્રોડનો બનાવ : લાલગેટ પોલીસે કરી કાર્યવાહી