સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી તબીબી અધિક્ષકની કચેરીના દરવાજા પાસે જ એક નહી બે બે ડાઘીયા કુતરા અડીંગો જમાવીને બેસી રહે છે. તબીબી અધિક્ષકને મળતા પહેલાં બંને શ્ર્વાનનો સામનો કરવો પડે તેવી સ્થિતી કાયમી બની રહી છે. હોસ્પિટલમાં સિક્યુરીટી ગાર્ડ હોવા છતાં શ્ર્વાનને તગડવાની તસ્દી લેતા ન હોવાથી તબીબી અધિક્ષકને રજૂઆત કરવી અને મુલાકાત કરવી મુશ્કેલ બને છે. બંને શ્ર્વાને તબીબી અધિક્ષકની કચેરીને પોતાનું રહેઠાણ બનાવી દીધું છે.
Trending
- રામ નવમી : ભક્તો પર વરસશે સરયુ જળનો વરસાદ, સૂર્ય તિલક ઝળહળશે, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ…
- સુરવા ગામે મેંગો વેલી ફાર્મમાં ચાલતા જુગારધામ પર LCB પોલીસનો દરોડો
- ડ્રોનનો ઉપયોગ કરી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ખાસ પ્રોજેક્ટ ‘GP – DRASTI’ની શરૂઆત
- સુરત:મુઘળકાળમાં નિર્માણ પામેલી નંદા શૈલીની ખમ્માવતી વાવ ઐતિહાસિક ધરોહર
- શું ChatGPT બનાવી રહ્યું છે નકલી આધાર કાર્ડ ..?
- આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત
- ડીસાવાળી થતી અટકાવવા સદર બજારમાં ફટાકડાની દુકાનોના શટર બંધ
- 18મી સદીમાં બનેલો ભાગળનો ઐતિહાસિક લાલ ક્લોક ટાવર ગૌરવભર્યા ઈતિહાસનો સાક્ષી