શહેરની સિવિલ હોસ્પિટલના એકસ-રે વિભાગ પાસે મોટી સંખ્યામાં દર્દીઓ બેઠા હોય છે ત્યાં અચાનક જ છતમાંથી પોપડા પડતા દર્દીઓ સમયસર દુર હટી ગયા હતા. હાથ-પગ ભાગેલા દર્દીઓ એક્સ-રે માટે આવ્યા ત્યારે તેના માથે સિમેન્ટ-કોંક્રિટના પોપડા પડતા દર્દીઓ મુંઝવણમાં મુકાયા હતા. સિવિલ હોસ્પિટલના નબળા બાંધકામના કારણે ભ્રષ્ટાચારના પોપડા પડયાનું ઉપસ્થિત દર્દીઓ દ્વારા ચર્ચા થઇ રહી હતી. પ્રસ્તૃત તસવીરમાં પડેલા સિમેન્ટ-કોક્રિટના પોપડા નજરે પડે છે.
Trending
- જુનાગઢ જીલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જીલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું
- સદસ્યતા અભિયાનમાં શહેર ભાજપનો ગુજરાતમાં ડંકો : મુકેશ દોશી
- સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખ વૃક્ષોનું વાવેતર અને જતન
- હવે આ રીતે સફળ કુટુંબ બનાવો, બાળકો કરશે પ્રગતિ !
- હવે તમારા બજેટમાં તમે કરી શકશો વગર વીઝાએ વિદેશ ટ્રાવેલિંગ
- દિવ્યપોથી યાત્રા સાથે કાલે ‘માનસ સદ્ભાવના’ રામકથાનો પ્રારંભ
- ભારતીય પશુપાલન નિગમમાં 2200+ જગ્યાઓ માટે સીધી ભરતી! ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવી ગઈ
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે