પીડીયુ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયી કેન્સરના રોગને લગતા કોઈ સ્પેશ્યાલીસ્ટ તબીબ જ ની !: માત્ર ઓપીડી સારવાર આપી દર્દીઓને બીજે ધકેલી દેવાય છે: સાધન પણ અપૂરતા
રાજયમાં ઘણાબધા લોકો કોઈને કોઈ પ્રકારનાં કેન્સરી પીડાતા હોય છે. જો કે, તેનું નિયત સમયે ચેકઅપ કે સ્ક્રીનીંગ કરાવવામાં આવે તો કેન્સરને જડમુળી કાઢી પણ શકાય છે. કેન્સરને લગતા રોગો માટે ઘણી ખરી સિવિલ હોસ્પિટલમાં સાધનો અને તબીબોના અભાવે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોંઘીદાટ સારવાર લેવી પડે છે.
જો કે કેન્સરની સારવાર દર્દીને પરવડતી ની. સરકાર તરફી પુરતી સુવિધા અને ગ્રાન્ટ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવે છે. પરંતુ હોસ્પિટલ તંત્રની કાચબા ગતિી ગરીબ દર્દીઓને મુશ્કેલી પડે છે. જેમાં રાજકોટ પંડીત દીનદયાળ સિવિલ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે અલાયદો વોર્ડ આપવામાં આવ્યો છે.
જયાં મોઢાનું કેન્સર, જડબાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ગુપ્તભાગોને લગતા કેન્સરોના દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેન્સરનો વોર્ડ છે. પરંતુ કોઈ સ્પેશ્યાલિસ્ટ તબીબ ન હોવાી દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અવા ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઘણા સમયી કેન્સર શોધક મશીન એટલે કે સ્ક્રીનીંગ મશીન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે જે અંદાજે બે કરોડનું મશીન આવેલું જે છેલ્લા એકાદ વર્ષી બંધ પડેલું છે. જેના લીધે આજુબાજુનાં આરોગ્ય કેન્દ્ર ઉપર કે સિવિલમાં આવતા દર્દીઓ તેનો લાભ લઈ શકતા નથી. સ્ક્રીનીંગ મશીન વાન આજુબાજુના વિસ્તારો, આરોગ્ય કેન્દ્ર તેમજ ગામડાઓમાં જઈને તેમાંથી મેમોગ્રાફી અને સોનોગ્રાફી જેવી સારવાર પૂરી પાડવામાં આવે છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ કેન્સરનો લગતાં કોઈ તબીબ ની અને બીજીબાજુ તેનું સ્ક્રીનીંગ પ્રોગ્રામ પણ શોભાનાં ગાઠીયા સમાન બની ગયું છે. જયારે દર્દીઓ હેરાન-પરેશાન થયા છે. બહારગામી આવતા દર્દીઓને ભાડા બગાડીને સિવિલ હોસ્પિટલમાંી નિરાશ ઈને જવું પડે છે. અને કેન્સરને લગતા પુરતા સાધનો પણ સિવિલમાં ન હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું કે, કેન્સર માટેનું સ્ક્રીનીંગ મશીન છેલ્લા ચાર વર્ષી સિવિલ હોસ્પિટલમાં છે. ઉપરાંત દરેક ઓપીડીમાં જુદા-જુદા કેન્સર જેમ કે મોઢાનું કેન્સર તો ઈએનટીનાં વિભાગમાં, બ્રેસ્ટનું કેન્સર હોય તો સર્જરી વિભાગમાં અને અમુક ગુપ્ત ભાગનું કેન્સર હોય તે પ્રમાણે સ્ક્રીન અને ગાયનેક વિભાગમાં જુદી જુદી અગવડતા એકસ્પર્ટ સિવિલમાં છે.સંજાવી રથ સરકાર તરફી આપવામાં આવેલ છે. જેની લોકોને નિ:શુલ્ક સારવાર મળી રહે અને હેલ્ સેન્ટરો પર જઈ તેની તપાસ તેમજ હેલ્ સેન્ટર પર જઈ તેની તપાસ તેમજ હેલ્ સેન્ટર પર જઈ તેની તપાસ કરી શકીએ તેના માટે સંજીવની રમાં મેમોગ્રાફી મશીન અને સોનોગ્રાફી મશીન મુકવામાં આવે છે. જેમાં થીઓને બ્રેસ્ટ કેન્સર છે કે કેમ તે જોવા માટે સામાન્ય રીતે ૪૦ વર્ષની ઉંમર પછી આ તપાસ કરાવી જરૂરી બને છે. સંજીવની રથ છેલ્લા એકાદ વર્ષી બંધ હાલતમાં છે. ધૂળ ખાય છે જેમાં બસ ખોટવાઈ જવાથી બંધ પડેલ છે. જેના લીધે દર્દીઓને પારવાર મુશ્કેલી પડી રહી છે.