રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ મહીલા મોરચાના અંજલીબેન રૂપાણી સાથે પરામર્શ બાદ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કીરણબેન માંકડીયાએ શહેર કક્ષાના મહીલા મોરચાના હોદેદારોની તેમજ તમામ વોર્ડના કારોબારી સભ્યોની વરણીની જાહેરાત કરી હતી. જેમાં શહેર ભાજપ મહીલા મોરચાના ઉપપ્રમુખ તરીકે રસીલાબેન સાકરીયા, જશુબેન વસાણી, જયશ્રીબેન પરમાર: ભાનુબેન ગોયાણી, મંત્રી તરીકે કીર્તીબા રાણા, મીતાબેન વાછાણી, દક્ષાબેન વસાણી, સોનલબેન ચોવટીયા, હીનાબેન પરમાર અને ખજાનચી તરીકે માધવીબેન ઉપાઘ્યાયની વરણી કરવામાં આવી છે. તેમજ શહેર ભાજપ મહીલા મોરચાના કારોબારી મહીલા સભ્ય તરીકે પ્રકાશબા ગોહીલ, પુષ્પાબેન જોષી, લીનાબેન શુકલ, જયશ્રીબેન રાવલ, દેવયાનીબેન માંકડ, નયનાબેન વસાણી, દક્ષાબેન વાઘેલા, મનીષાબેન શેરસીયા, મનુબેન રાઠોડ, હંસાબેન કામલીયા, સોનલબેન ભાણવડીયા, ભાવનાબેન મહેતા, કીરણબેન હરસોડા, રંજનબેન ડાભી, જેઠીબેન વાઘેલા, રંભાબેન ભાલારા, અનુબેન પરમાર, અ‚ણાબેન આડેસરા, દક્ષાબેન છનીયારાની વરણી કરવામાં આવેલ હતી. આ નિયુકિતને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિ. કોર્પો. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, વિધાનસભા-૬૯ના વાલી નીતીન ભારદ્વાજ, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઇ કોઠારી, કિશોર રાઠોડ સહીતના ભાજપના હોદેદારોએ આવકારી છે. આ કામગીરીની વિગતો આપવા ભાજપ મહીલા મોરચા ‘અબતક’ની મુલાકાતે આવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!