શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર ની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે જનસંઘના સ્થાપક પ્રમુખ અને ભાર તીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્ટ્રભક્ત ડો.શ્યામાપ્રસાદ મુખર જીનો જન્મ દિવસ છે ત્યારે ભાર તીય જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર જી એક રાજનિતિજ્ઞ, વિચાર ક અને દેશભક્ત હતા. દેશની એક્તા અને અખંડિતતા બધાથી પર છે અને સમાજના વિવિધ તબકકાઓ વચ્ચે અલગ-અલગ માપદંડ અપનાવવામાં ડો. શ્યામાપ્રસાદ મુખર જી માનતા ન હતા. ડો. શ્યામાપ્રસાદ મુખર જી તેના વચન પર હંમેશા અડગ રહયા કે, જમ્મુ-કાશ્મીર ભાર તનું એક અવિભાજય અંગ છે, તેમણે સિંહગર્જના કર તાં કહયું હતું કે એક દેશમાં બે વિધાન, બે નિશાન અને બે પ્રધાન નહી ચાલે- નહી ચાલે. ડો. શ્યામાપ્રસાદ મુખર જી એક અચ્છા શિક્ષાણશાસ્ત્રી, ઉતમ વહીવટર્ક્તા, ઉતમ વકીલ, શ્રેષ્ઠ પાર્લામેન્ટેરીયન, આમૂલ દેશભક્તિનું પ્રતિક હતા.
ત્યારે કાલે તા.06/7ના સવારે 9:00 કલાકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષાતામાં શહેર ભાજપ ધ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર જીની પ્રતિમા, આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે ડો. શ્યામાપ્રસાદ મુખર જીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર વામાં આવશે આમ આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કર તા અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે અંતમાં જણાવેલ હતું.