રંગોળીએ જીવનના અનેક રંગોને રજૂ કરે છે. રંગોળીથી વ્યક્તિ પોતાની ભાવના વ્યકત કરી શકે છે. વિવિધ ભાવના વ્યકત કરતા અવનવી 70 રંગોળીના પદર્શનનું રેસકોષ શયામપ્રસાદ આર્ટ ગેલેરી સાથે અજંતા આર્ટસ દ્વારા આયોજન થયું છે. આ પ્રદર્શનનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ મુકાલાત થઇ રંગોળી કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું.અંજતા આર્ટના હરેશભાઇ પટેલ તથા ક્રિષ્નાબેન દેબશંકર જણાવ્યુ હતુ કે દિવાળીની રોનક અને ઉજવણી રંગોળી વગ2 અધુરી 2હે છે ત્યારે દિપાવલી પર્વમાં માં લક્ષ્મી ને પ્રસન્ન ક2વા માટે ઘે2-ઘે2 નયન2મ્ય રંગોળી ક2વાનું મહામ્ય આજે પણ યથાવત છે. અંજતા આર્ટ ધ્વારા રેસકોર્ષ શ્યામાપ્રસાદ આર્ટગેલેરી ખાતે 3પ જેટલા વિધાર્થી ભાઈ-બહેના આકર્ષક અને નયન2મ્ય રંગોળીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. રેસકોર્ષ આર્ટગેલેરી ખાતે શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ મુલાકાત લઈ વિવિધ રંગોળીઓ નિહાળી હતી. આ તકે કમલેશભાઈ મિરાણીએ 3પ જેટલા વિદ્યાર્થીઓ ધ્વારા 7 દિવસની મહેનત દ2મ્યાન તૈયા2 ક2વામાં આવેલ આ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મધ2 ટેરેસા, કોરોના વોરીયર્સ, લોકડાઉન દ2મ્યાન વિવિધ સેવાકાર્યોમા અગ્રેસ2 2હેના2 ફીલ્મ અભિનેતા સોનુ સુદ, ધ્વા2કાધીશ, રાધેકૃષ્ણની નયન2મ્ય રંગોળી તૈયા2 ક2વા બદલ આયોજકોને શુભેચ્છા પાઠવી હતી. રંગીલા રાજકોટની જનતા હંમેશા કલાપ્રેમી 2હી છે કમલેશભાઈ મિરાણીએ રંગોળી બનાવના2 વિદ્યાર્થીઓની પીઠ થાબડી હતી. આ તકે શહે2 શહે2 ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, શહે2 ભાજપ કાર્યાલય મંત્રી હરેશ ભાઈ જોષી, વોર્ડ નં.17ના પ્રભારી જીજ્ઞેશભાઈ જોષી, પૂર્વ કોર્પોરેટ2 પોપટભાઈ ટોળીયા, શહે2 ભાજપ મીડીયા ક્ધવીન2 રાજન ઠકક2 સહીતના અગ્રણીઓએ આર્ટગેલેરી ખાતે મુલાકાત લઈ આયોજકોને આ સુંદ2 આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા અંજતા આર્ટના હરેશભાઈ, ક્રીષ્નાબેન દેબશંક2, અંજલી દેબશંક2,ચેતનભાઈ, દીપ્તીબેન, પુજાબેન, ઉમેશભાઈ, કલ્પીતભાઈ સહીતના એ જહેમત ઉઠાવી હતી.
Trending
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી
- અમદાવાદ પોલીસ કમિશ્નરની મોટી કાર્યવાહી….