વિધાનસભાના પરિણામો જાહેર થતાની સાથે જ શહેર ભાજપ કાર્યાલય જશ્નનો માહોલ જોવા મળ્યો છે. આગેવાનો–કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયને વધાવી લીધો છે. ઉપરાંત શહેર ભાજપ કાર્યાલયે આતશબાજી કરવામાં આવી છે. એકબીજાને જીતના વધામણા આપવામાં આવી રહ્યાં છે. જયારે બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયમાં ગમગીની વ્યાપી જવા પામી છે. હારનો સામનો કરનાર ઉમેદવારોના મોઢા પડી ગયા છે. કાર્યકરો પણ ભારે નિરાશામાં ગરક થઈ ગયા છે. એક રીતે કોંગ્રેસ કાર્યાલયમાં શોકની સુનામી ફરી વળી હોવાનું જણાય રહ્યું છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!