અત્યારે સોફિયા નામની રોબોટે ભારે ચર્ચા જગાવી છે. કેમકે તેને સાઉદીમાં સત્તાવાર નાગરિકતા મળી છે! ધાતુ અને તારથી બનેલ આ પ્રથમ રોબોટ છે જેને કોઈ દેશે નાગરિકતા આપી હોય. સાઉદીના મામલે આ ઐતિહાસિક ઘટના માનવામાં આવી રહી છે. રોબોટ સોફિયાને લોકો વચ્ચે રહી તેમની જેમ વર્તવા બનાવવામાં આવી છે. જોકે આ અંગે એલોન મસ્ક ફરીથી સુપરસ્માર્ટ મશીનો જેવીકે રોબોટના વિરોધમાં ઉતરી આવ્યા છે.
સાઉદીમાં મળી રોબોટને નાગરિકતા!!!
Previous Articleદારૂ પીને લોકો અંગ્રેજી કેમ બોલે છે? આ રહ્યું કારણ..
Next Article સંત જલાબાપાની 218મી જન્મજયંતી : ઠેર ઠેર ઉજવણી