સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં સરકારની પરવાનગી અને તમામ નીતિ-નિયમોને આધીન રહીને નાગરિકોને સ્વરક્ષણ અને પાક રક્ષણ માટેના હથિયારો આપવાના અધિનિયમમાં નાગરિકોની જરૂરિયાત મુજબ પરવાના આપવાની સંવિધાનિક જોગવાઈઓ અને નાગરિકોનો હથીયારે રાખવાનો અધિકાર જાણે કે અમલદારશાહી ના સકંજામાં આવી ગયો હોય તેમ છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ખાનગી હથિયાર ધારક પરવાનેદાર ઉપર સતત પણ એક તરફી કાર્યવાહીનું સેક્સઅધિકારીઓનું દબાણ રહેતું હોય અને નવા હથિયારો ના પરવાનાઓ પણ મર્યાદિત માત્રામાં ઈશ્યુ કરવાના વલણને પગલે પરવાના મેળવવા માટે લોકોની જરૂરિયાતો એ લાયસન્સીંગ પ્રથામાં જરૂરિયાત મંદ લોકો માટે કોળી નો ગોળ બની રહ્યો છે.
એ વાત અલગ છે કે સંરક્ષણ અને પાક રક્ષણ ના પરવાનેદાર હથિયારો માત્ર રોફ અને સમાજમાં વટ પાડવા માટે ન લેવા જોઇએ પરંતુ જેને જરૂર હોય તેને મળવા જોઈએ આર્મ એક ટ ની જોગવાઈ મુજબ દરેક નાગરીકોને પરવાના મેળવવાના અધિકારો આપવામાં આવ્યા છે .પરંતુ જાણે કે સરકારી અધિકારી કર્મચારીઓને નાગરિકોના આ વિશેષાધિકાર સામે ઈર્ષાથતી હોય તેમ સમયે સમયે દરેક જિલ્લાઓમાં ઈશ્યુ થયેલા પરવાનાઓ માંથી મોટા ભાગના પરવાનાઓ રદ થઇ જાય તેવી સ્થિતિ અધિકારી-કર્મચારીઓ જાણી જોઈને ઉભી કરતા હોવાની ફરિયાદો વારંવાર પરવાના ધારકોમાં થી ઉઠી રહી છે.
અલબત્ત ખાનગી હથિયાર ધરાવતા પરવાનેદારો ના કોઈ સંગઠન કે એસોસીએશન ન હોવાના કારણે વ્યાપક પ્રમાણમાં અધિકારીઓની આ મનસ્વી રીતે નીતિઓનો કોઈ વિરોધ થતો નથી, અલબત પરવાનેદારો પર દાબ રાખવાની અધિકારીઓની માનસિકતાનો કચવાટ દરેક ઠેકાણે પ્રવર્તે છે ,પરંતુ તેની સામે સંગઠિત થઈ કોઈ વાંધો ઉઠાવતો નથી ,તેનું કારણ પણ એ છે કે પાક રક્ષણ અને સ્વરક્ષણ હથિયાર ધરાવતા નાગરિકો અતિવ્યસ્ત અને સામાજિક રીતે પ્રતિષ્ઠા અને રુતબો ધરાવતા હોવાથી આવીપળોજણ અને આંદોલન અને વિરોધની માથાકૂટમાં પડતા નથી અને પોતાની સામે ઊભા થયેલા પડકારોને પોતાની રીતે હેન્ડલ કરી લેતા હોવાથી અધિકારીઓ દ્વારા પરવાનેદારો પર ઊભા કરવામાં આવતાં દબાણોની વાતો બહાર આવતી નથી,. પરવાનેદાર હથિયારો સામાજિક જોખમનું કારણ બની રહેવાની વાતો કરવામાં આવે છે અને નવી અરજીઓમાં લાયસન્સ માંગનાર વ્યક્તિને હથિયાર ની જર નથી ,તેવા અભિપ્રાયો આપીને તેની અરજી નામંજૂર કરી દેવામાં આવે છે આર્મએક્ટ ની જોગવાઈ મુજબ જિલ્લા કક્ષાએ અરજી નામંજૂર થાય તો તેને ગૃહ ખાતામાં અપીલ કરવાની છૂટ હોય છે પરંતુ મોટાભાગના લોકો કલેકટર કચેરીએથી અરજી નામંજૂર થાય એટલે માથાકૂટ પડતી મુકી દે છે અને જરૂર હોવા છતાં પરવાના માટે ની મહેનત કરતા નથી ,બીજી તરફ પાક રક્ષણ માટે અગાઉ તાલુકા કક્ષાએથી લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવતા હતા તેમાં પણ અધિકારીઓએ કામનું ભારણ સેક્સ પિક્ચર ઘટાડવા માટે ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં નો હવાલો સોંપી દીધો પાક રક્ષણ કરવા માટે પણ નિશ્ચિત ક્ષેત્રફળ ની જમીન હોવાનું અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સધ્ધર હોય તેને પાક રક્ષણ હથીયાર આપવાનો આર્મ્સ એક્ટમાં રીત જોગવાઈ ન હોવા છતાં નિયમ બનાવી લીધો એલા ભાઈ જંગલી જનાવર ખેડૂતોની જમીનનું ક્ષેત્રફળ જોઈને ખેતરમાં આવે છે?ત્રીસ-ચાલીસ વીઘાના ખાતેદારને જ પાક રક્ષણ માટે બંદૂક આપવાની.. બે પાંચ વીઘાના નાના ખેડૂતોને જંગલી જનાવર થી પાક ને રક્ષિત કરવાનો કોઈ અધિકાર નથી? બંદૂકનું લાઇસન્સ માંગનાર ને હવે તો તેની આર્થિક સ્થિતિ સબળી હોવાના પુરાવાઓ આપવા પડે છે એટલે પૈસા વાળા માલેતુજાર ને હથિયાર રાખવાના અધિકારો ,ગરીબોને નહીં? આવી અનેક વાતો ના કોઈ જવાબ લેતા નથી અને અધિકારીઓ તેની પરવા કરતા નથી ,,જિલ્લામાં ખાનગી હથિયારોનું સંખ્યાબળ વધુ ન જોઈએ તેવી કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં બે પાંચ દસ વર્ષે સંબંધિત અધિકારીઓ પોતાની રીતે હથિયાર પરવાનાદારોને એન પ્રકારે હથિયારો જમા કરાવી દેવા દબાણ કરીને બિનજરૂરી તે હત્યારના લાઈસન્સ રદ કરી દેતા હોય છે, આવા રોટેશન મુજબ દરેક જિલ્લામાં પ્રશ્નો ઊભા થાય છે અને પરવાનેદારો તંત્ર સામે શિંગડા ભરાવતા નથી અને સજ્જનતાથીદલીલોશવગર હથિયારોની જરૂર હોવા છતાંપરવાનાજતા કરે છે, તાજેતરમાં જ સૌરાષ્ટ્રના એક જિલ્લાના નવનિયુક્ત કલેકટર એ જિલ્લાના ૨૭૦ પરવાનેદામાંરોમાંથી મોટાભાગના પરવાનાઓ રીન્યુ ન થાય તેવું વલણ અપનાવ્યું છે અને દાયકાઓથી જે પરિવાર હથિયાર ધરાવે છે તેના પરવાના રીન્યુ ન થાય તેવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કેટલાક જાગૃત અને સદર પરિવારોને એવું કહેવામાં આવ્યું છે કે તમારે સંરક્ષણ ની જરૂર નથી તમારે જોતું હોય તો પાક રક્ષણ માંતમારું હથિયાર તબદીલ કરી દઈએ પોતાના પરિવારને સંરક્ષણની જરૂરિયાત નથી તેવું અધિકારીઓ ઓફીસમાં બેઠા બેઠા કેવી રીતે નક્કી કરે વલી જે પરિવારને હથિયાર ની જરૂર ન હોય તેમને સ્વરક્ષણ માટે કે પાક રક્ષણ હાધીયાર નું કરવાનું કરી દેવાની વાત ની કોઈ જોગવાઈ આર્મએક્ટ માં નથી એક વખત પરવનો ઇસ્યુ થઈ ગયા પછી પરવાનેદાર નું મૃત્યુ થાય તો પણ સંબંધિત અધિકારીઓ તેના પરિવારના હેરિંગ વગર મૃતકનું પરવાનો પણ રદ કરી શકવા સમર્થ નથી ત્યારે નિયમિત રીતે પરવાનો રીન્યુ કરતા અને કોઈપણ જાતની ફરિયાદ ક્યારે ઉભી થઈ ન હોય તેવા પરવાનાઓ પણ યેનકેન પ્રકારે રદ કરવાના અધિકારીઓના વલણ સામે કોઈ બોલતું નથી ..ખરેખર તો પરવાનેદાર હથિયારોથી સમાજને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય એવા ક્યારેય બનાવો નોંધાયા નથી ..વળી જે વ્યક્તિ પાસે પરવાનો અને કાયદેસર નુંહથિયાર હોય તે પોતાની નૈતિક જવાબદારી સમજે છે, આવા વ્યક્તિઓ સામાજિકકે વ્યક્તિગત ગુના કરવાથી દૂર રહે છે અને પરવાનેદાર હથિયાર બીજી રીતે સામાજિક સુરક્ષા માટે નિમિત્ત બને છે જે પરિવારો પાસે હથિયારના પરવાના હોય તે પરિવાર કોઈપણ જાતની માથાકૂટમાં પડવાથી દૂર રહે છે પોતાના હથિયાર નો દુરુપયોગ ન થાય તે માટે સતત કાળજી રાખે છે.
ત્યારે પરવાનેદારો ને પ્રોત્સાહન આપવાના બદલે અધિકારીઓની બાબુ શાહીના કારણે પરવાનેદારો સતતપણે ચોર અને કાયદાના ગુનેગાર હોય તેવી સ્થિતિમાં જીવે છે.. અધિકારીઓની આવી પરવાનેદાર વિરોધી માનસિકતા સામે સરકાર અને ખાસ કરીને ગૃહવિભાગે મોનીટરીંગ કરવુ જોઈએ અને બિનજરૂરી રીતે હથિયારો રદ કરવાની પ્રથાને નાગરિકોના અધિકારો ની જાળવણી ભાગરૂપે અટકાવવી જોઈએ જે વિસ્તાર ગામ કે સીમમાં પરવાનાવાળા હથિયારો હોય અને તેવા સૌ જાણતા હોય ત્યાં ચોર લૂંટારૂ કે ગુનેગાર રૂ રાતના સમયે કરવામાં કે જંગલ કરવામાં રહફિં અનુભવે છે નિયમોનુસાર નાગરિકોને ભરવાનાં આપવાથી સરકાર નુકસાન થતું નથી લાયસન્સ ફી ની આવક સાથે સામાજિક સુલે નું વાતાવરણ જળવાઈ રહે છે ક્રાઈમ સ્ટ્રીમમાં જોવા જઈએ તો અગ્નિ શસ્ત્રો થી જે તે આવો થાય છે તેમાં મોટાભાગે પરવાના વગર ના હથિયારો નો દુરુપયોગ થાય છે ક્યારેય પરવાનેદાર વ્યક્તિ પોતાના પરવાનાવાળા શસ્ત્રોનું બિનજરૂરી હત્યામાં ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું નથી સરકારે આર્મી માં સુધારો કરી ભરવાના દારૂની વય તકની રક્ષા કરવી જોઈએ અમેરિકા બ્રિટન જેવા પ્રબુદ્ધ દેશોમાં નાગરિકોની હથિયારો રાખવા ના અધિકારો અને સુરક્ષા કરવામાં આવે છે ભારતમાં હથિયારોને શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે તેની જાળવણી અને ઉપયોગનો એક ખાસ સામાજિક નિયમ અને પરંપરા છે ત્યારે પરવાનેદાર હથિયારોને અને હથિયાર ધારકોને ગુનો કરવાનું કારણ ગણી ને તેની ઉપેક્ષાને પરવાના ઓછા થાય તેવી અધિકારીઓની માનસિકતા પર કાયદાનો સકંજો કસવાની હવે જરૂર છે નાગરિકોના આત્મરક્ષણ અને પાક રક્ષણ માટેના પરવાનાઓ સામે અધિકારીઓની તિરસ્કારની ભાવના લોકશાહી આ અયોગ્ય અને નાગરિકો માટે અધિકારીઓ બાબુઓની અસ્પૃશ્યતાજેવી બની રહી છે જે બંધ થવી જોઈએ.