જ્વેલરી પહેરવી એ દરેક યુવતીઓ અને મહિલાઓને પસંદ હોય છે. ખાસ કરીને ભારતીય મહિલાઓમાં આ પ્રકારની જ્વેલરીનો ક્રેઝ જોવા મળે છે. આના માટેજ આ પ્રકારની બ્રાઈડલ જ્વેલરી ખુબા જ પ્રખ્યાત છે. નેકલેસ બ્રાઈડલ જ્વેલરીનો સૌથી મહત્વનો ભાગ છે. નેકલેસ પહેર્યા વગર ગળું ખાલી ખાલી લાગે છે.
આજના જમાનમાં યુવતીઓની વિચારધારા ઘણી બદલાઈ ગય છે અને એની ફેશન સ્ટાઈલ પણ સામયની સાથે સાથે બદલાઈ રહી છે. આજ કાલ ની યુવતીઓ ભારે ભરખમ નેકલેસની જગ્યાએ સિમ્પલ અને સ્ટાઇલિસ્ટ નેકલેસ ફેરવાનુંસૌથી વધુ પસંદ કરે છે.
ચોકર નેકલેસ ડિસેંટ ની સાથે સાથે એટ્રેક્ટિવ લૂક પણ આપે છે. આજે અમે તમને ચોકર નેકલેસની કેટલીક એવી ડિઝાઇન બતાવવા જય રહ્યા છી એ જેને તમે લગ્નમાં પણ પહેરી સકો છો.
- ભારતમાં કુંદન જ્વેલરીનો ટ્રેડ પહેલાના જમાનાથી ચાલી રહ્યો છે. કુંદન જ્વેલરી તમને ટ્રેડિશનલ લૂક ની સાથે સાથે તમને ખૂબસૂરત લૂક પણ આપવામાં મદદ કરશે. તમે કોઈપણ લગ્ન પ્રસંગમા કુંદન ના ચોકર નેકલેસ પણ ટ્રાઈ કરી સકો છો.
- પોલ્કા જ્વેલરી… પોલ્કા જ્વેલરી પણ ખુબજ સુંદર હોય છે. પોલ્કા જ્વેલરી પહેરીને તમે એકદમ ક્લાસિકલ લૂક અપનાવી શકો છો આ ઉપરાંત પોલ્કા જ્વેલરી મોટે ભાગે બૉલીવુડ એક્ટ્રેસ પેરતી જોવા મલે છે. પોલ્કા જ્વેલરી પણ તમને એક ટ્રેડિશનલ અને એક સુદર લૂક આપશે.
- આજકાલ યુવતીઓ સૌથી વધુ પોલ્કા અને કુંદન જ્વેલરી ની ડિઝાઇન ને પસંદ કરે છે આ ડિઝાઇનને ખુબજ જિનવટ પૂર્વક ડિઝાઇન કરવામાં આવે છે જેના કારણે તેને બનાવવામાં સૌથી વધુ સમય લાગે છે.