ચોટીલા પો.સ્ટે.સેકન્ડ ૩૦૮૮/૨૦૧૨ પશુ સંરક્ષણધારા ૧૯૫૪ની કલમ૧૧ (૧)ડી ઈ, એફવિ.કામનો છેલ્લા છ વર્ષથી નાસતો ફરતોઆરોપી મનુભાઈ ધુડાભાઈ સિધવ (સરાણીયા) ઉ.વ.૨૬ રહે. રાણીપાટ તા.મુળી વાળાને ચોટીલા ચામુડા ચોકી સામેથી પકડી લીધેલ અને તેની પુછપરછ કરતા તેને ચોટીલા પોલીસ સ્ટેશનના ઉપરોકત ગુનાની કબુલાત આપતા સીઆરપીસી કલમ ૪૧ (૧) આઈ મુજબ ધોરણસર અટકકરી. મજકુરને ચોટીલા પોલીસસ્ટેશન સોંપી આપેલ છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!