ગાળો બોલવાની ના પાડતા નશાખોરે સગર્ભા સહિત બે પર જીવલેણ હુમલો કર્યો હતો
ચોટીલા તાલુકાના ખેરડી ગામે ફાયરીંગ કરી ત્રણ વ્યક્તિઓને ઇજા કરી ગુનાહીત કાવતરાને અંજામ આપી ગુન્હો કરી ફરાર થયેલ કુલ સાત આરોપીઓ પૈકી પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડતી લીંબડી ડી.વી.ની ટીમ તથા ચોટીલા પોલીસ તથા થાનગઢ પોલીસ
રાત્રીના સમયે ચોટીલા તાલુકાના ખેરડી ગામે ફરીયાદી શ્રી અશોકભાઇ રામજીભાઈ સાકરીયા જાતે ત કોળી ઉવ.25 રહે.ખરડી તા.ચોટીલાવાળાના રહેણોક મકાન પાસે પચર તથા કરીયાણાની દુકાન આવેલ કાય જે દુકાન પાસે આ કામના આરોપી જયરાજભાઇ વલકુભાઇ ધાધલ રહે.ખેરડી તા.ચોટીલાવાળા અવાર-નવાર ફરીયાદાના ઘર તેમજ દુકાન પાસે આવી ગાળો બોલતા હોય જે બાબતે બંને વચ્ચે ઝગડો તકરાર થયેલ તે બાબતે આ કામના આરોપીએ દાઝ રાખી પોતાના મળતીના માણસોને બોલાવતા આ કામના અજાણ્યા ઇ ઇસમો બે ફોર વ્હીલ ગાડી લઇ ખેરડી ગામે આવેલ અને આરોપી જયરાજભાઇ સાથે મળી ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાનુ ગુન્હાહીત કાવતરૂ રચી જે કાવતરાન અજામ આપવા માટે આ કામના આરોપીઓ પોતાની બે અલગ અલગ ફોર વ્હીલ ગાડીમાં બેસી ફરીયાદીના ઘરે જઇ આરોપી જયરાજભાઇ તથા તેમના સાળાએ પોતાની પાસેના ગે.કા. 1થીયાર પીરામાંથી છ થી સાત રાઉન્ડ ફરીયાદીના રહેણાંક મકાનની ડેલી પાસે આવી ફાયરીંગ કરતા ફરીયાદીના પત્ની જાગુબેનને જમણા પગે નથી ફરીયાદીરીના ભાભી ભારતીબેનને ડાબા પગે ગોળીઓ વાગેલ અને તેમની સાથે આવેલા જયરાજભાઇ તથા બીજા પાંચ અજાણ્યા આરોપીઓએ ધોકા તથા પાઇપ વડે ફરીયાદોની ડેલી ઉપર તથા ફરીયાદીથીના પિતા રામજીભાઇ પર કરી નારી વાચેલ એ બનાવની જાણ ચોરીલા પો.સ્ટે થતા તુરંત જ વી.આઇ. એન.એસ ચૌહાણ રા તથા સ્ટાફના માણસોનો કાફલો સરકારી વાહનો સાથે બનાવવાળી જગ્યા પર પહોંચી જઇ બનાવની વિગત મેળવી સ્થળ નીરીક્ષણ કરી સદરહુ બનાવ ગંભીર પ્રકારના હોય જેથી સદરહુ બનાવની જાણના સી.પી.મુંધવા સા. લીંબડી ડીવીઝન નાઓને કરતા ના પો આપી. સી.પી.મુધવા સાનાઓના સીધા સુપરવિઝન હેઠળ એક લીંબડી ડીવીઝનની ટામ તથા એક ચોટીલા પો.સ્ટ એમ ડી ચૌધરીની ટીમ એમ કુલ ત્રણ અલગ અલગ ટીમો બનાવી આરોપીઓનુ પગેરુ મેળવવા માટે લીબડી ડીવીઝનએ તથા જીલ્લા કક્ષાએ નાકાબંધી ગોઠવી હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપી જયરાજભાઇ તથા તેનો સાળી તથા અન્ય ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કોવિ-19 ની ગાઇડલાઇન અનુસરી આગળની તપાસ ચોટીલા પી.આઇ એન.એસ ચૌહાણ નાઓ ચલાવી રહેલ છે.