સામગ્રી
- ૩ કેળા (પાક્કા)
- ૫ ચમચી કોકો પાઉડર
- ૨ ચમચી કોફી પાઉડર
- સજાવટ માટે બદામ
- ૧ ચમચી વેનીલા એસેન્સ
બનાવવાની રીત:
ફૂડ પ્રોસેસરમાં કેળા એડ કરીને ોડી સેક્ધડ માટે તેને ક્રેશ કરો. પછી તેમાં કોકો પાઉડર, કોફી અને વૈનીલા એક્સટ્રેક્ટ એડ કરીને ફરી ચલાવો જ્યાં સુધી તે ક્રીમી ન ઇ જાય ત્યાં સુધી આમ કરો. હવે સ્કૂપ દ્વારા તેને સર્વિંગ બાઉલમાં નિકાળીને બદામની સ્લાઇસી સજાવો.