ચિંતાઓથી ઘેરાયેલા તમે ક્યારેય ખોટી દિશામાં વળાંક લઇ લો છો.
જો હા તો તેના માટે તમારું મગજ જવાબદાર છે. કારણ કે વ્યક્તિ જ્યારે માનસિક તણાવ અનુભવે છે ત્યારે તેના જમણા ભાગનું મગજ તેને ડાબી બાજુ ચાલવા માટે પ્રેરિત કરે છે.
તાજેતરમાં જ યેલી એક શોધ અનુસાર કેટલાક લોકોને આંખો પર પટ્ટી બાંધીને સીધા ચાલવા માટે કહેવામાં આવ્યું. આ લોકો પહેલાથી જ તે રૂમી પરિચિત હતા.
શોધકર્તાઓને મજબુત પુરાવાઓ મળ્યાં છે કે જે પ્રતિસ્પર્ધી અસમાન્ય અને ચિંતાતુર હતા તેઓ જમણી બાજુ ચાલવા માટે પ્રેરાયા હતા. ચિંતાને કારણે તેમનું જમણું મગજ વધારે સક્રિય રહે છે.
ઓ શોધ સાબિત કરે છે મગજના બે અલગ અલગ ભાગ તમને પ્રેરક તંત્રો સો જોડે છે.આ શોધ દ્વારા પ્રમ વખત માનસિક અવરોધ અને મગજના જમણા ભાગની સક્રિયતા વચ્ચે સ્પષ્ટ સંબંધ છે તેવું જાણવા મળ્યું છે. તેી હવે આ સમસ્યાથી પીડાઇ રહેલા વ્યક્તિની વધારે સારી સારવાર શક્ય બનશે.