ગત વર્ષે 380 મિલિટરી તાઇવાનની હવાઈ સીમમાં મોકલ્યા હતા.
વિશ્વભરમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે દરેક દેશ હાલ આર્થિક યુદ્ધ લડી રહ્યું છે અન્ય નબળા દેશને પછાડવા માટે હવે પ્રોક્સી વોર શરૂ થઈ ચૂક્યો છે આ તકે વિશ્વ સમુદાય માટે ચાઇના ના વિકલ્પ તરીકે અનાર તાઇવાન ઉપર ચાઇના પોતાની બાજ નજર રાખી રહ્યું છે આ તકે ચાઈનાએ તેના ૫૬ ફાઈટર જેટ તાઇવાનના ડિફેન્સ ઝોન ખાતે રાખ્યા હતા. ચાઇના દ્વારા લેવામાં આવેલું આ પગલું અને મુદ્દાઓ સૂચવી રહ્યું છે.
ચાઇના ફરીથી તાઇવાન ને ડરાવવાનું શરૂ કર્યું છે ચીન દરરોજ પોતાના ફાઈટર જેટ તાઇવાન તારા મોકલે છે જેના પગલે તાઈવાનમાં શતદલ વ્યાપી ઉઠ્યો છે વિશ્વ સમુદાય સામે ચાઇના એ પોતાનો ભરોસો સંપૂર્ણ ગુમાવી દીધો છે ત્યારે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે હવે ચાઇના ડર પ્રસરાવી રહ્યું છે.
એમએસસી કમિટી નું માનવું છે કે ચાઇના આ પ્રકારના કરતું તો થી અશાંતિ ફેલાવી રહ્યું છે જેની સીધી જ અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી શકે છે વિશ્વ સમુદાય માટે ઈલેક્ટ્રીક ઉપકરણો માં ચાઇના હોટ ફેવરિટ માનવામાં આવતું હતું પરંતુ વિશ્વસનીયતા અને વ્યવસ્થા ના ભાગરૂપે તાઈવાને પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે જે અંગે ચાઇના ને ખૂબ લાંબી મુશ્કેલી અને નુકશાનીનો સામનો કરવો પડશે.
બીજી તરફ તિબેટની માફક ચાઇના તાઈવાન પર પોતાનો કબજો અને આધિપત્ય સ્થાપિત કરવા માંગે છે પરિણામે હાલ જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે તેનાથી તાઇવાન ઉપર ખતરો સતત મંડાઈ રહ્યો છે.
ચાઈના ની અદભુત ના પગલે અમેરિકા પણ નાસીપાસ થયું છે ત્યારે આગામી દિવસોમાં ચાઇનાના આ વલણ સામે અમેરિકા અને લિટર સમુદાય કયા પ્રકારના પગલાં લેશે તે જોવાનું રહ્યું તાઇવાન એક એવો દેશ છે કે જેને કોઈ દેશ સાથે સંબંધ બગડ્યા નથી બીજી તરફ તાઈવાને અમેરિકા સાથે કોઈ દિવસ સંબંધ બગાડયો નથી અને ભારત સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે ત્યારે વિશ્વ સમુદાય તાઈવાન જે રીતની ઘટના ઘટી રહી છે તેના પર અંકુશ લાવવા માટે અનેક પ્રયત્નો હાથ ધરશે.