એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલમાં ચાલી રહેલ બાળ સંસ્કાર શિબિરમાં યોગનું મહત્વ સમજાવતા બાબા રામદેવ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ વૈદીક ગાન સાથે સ્વાગત
સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે વેકેશન દરમ્યાન, બાળકોને નવું નવું જાણવાની જિજ્ઞાસા ાય ને તે સંતોષાય હેતુુી એસજીવીપીના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીની અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાી શિક્ષણ સો સંસ્કારસભર બાલશિબિર તા.૮-૫ ી શરુ યેલછે.
જેમાં મુંબઇ, સુરત વાપી, નાગપુર, જુનાગઢ. અમદાવાદ, રાજકોટ, વગેરે શહેરોમાંી ૪૦૦ વિર્દ્યાીઓ અને ૨૫૦ વિર્દ્યાનિીઓ મળી ૬૫૦ છાત્રો જોડાયાં છે. તેમાં બાળકોને હોર્સ રાઇડીંગ, સ્વીમીંગ, ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ વગેરે શીખવાડવામાં આવે છે.સો સો યોગની પણ તાલીમ આપવામાં આવે છે.
આ પ્રસંગે વિશ્વમાં યોગનો પ્રચાર અને પ્રસાર કરનારા, યોગ ગુરુ બાબા રામદેવજી મહારાજ તા.૧૮ ી ૨૧ જુન દરમ્યાન અમદાવાદ ખાતે યોજાનાર યોગશિબિરના કાર્યક્રમ પ્રસંગે ખાસ ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઇ રુપાણી સો વિચાર વિમર્શ કરવા પધારતા એસજીવીપી ગુરુકુલમાં ખાસ પધારતા ગુરુકુલના સંતો ભકતવત્સલદાસજી સ્વામી, કોઠારી ધર્મંનંદનદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી, યજ્ઞવલ્લભદાસજી સ્વામી તા કનુભગતે અને ઋષિકુમારોએ વૈદિક ગાન સો સ્વાગત કર્યું હતું.
બાબા રામદેવે સંબોધન આપતા જણાવ્યું હતું કે, આ વરસે પતંજલિએ ૧૦૫૬૧ કરોડ રુપિયાનુ ટર્ન ઓવર કરેલ છે. આગામી પાંચ વર્ષમાં ૧ લાખ કરોડનું ટર્ન ઓવર કરશે. હું ઔદ્યોગિક ક્ષેત્રે નંબર વન છું,હું યોગક્ષેત્રમાં નંબર વન છું, નોલેજમાં નંબર વન છું, હું ડીસીપ્લીનમાં નંબર વન છું, હું ફીટનેસમાં પણ નંબર વન છું, હું કુસ્તીમાં નંબર વન છું. હું નાનો હતો ને ભણતો હતો ત્યારે નંબર વન હતો. કારણ કે હું સતત ૨૦ કલાક કામ કરુ છું.
બાળકોએ એવો સંકલ્પ કરવો જોઇએ કે મારે મહાન બનવું છે. કારણ મારો દેશ મહાન છે. મને કોઇ જાતનું વ્યસન ની. મેં કદિ ટી.વી.માં જોયું ની પણ બદા લોકો મને ટીવીમાં જુવે છે. તમે લોકો સતત પુરુર્ષા કરતા રહેશો તો આ એસજીવીપી ગુરુકુલનો યશ વધશે. શા.માધવપ્રિયદાસજી સ્વામી તા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીનો યશ વધશે. આ બધુ કરવા માટે શાર્પ મગજ, હેલ્ધી બોડી અને નિત્ય યોગ કરતા રહેવું જોઇએ. તમે બધા સંસ્કાર સભર આ સંસમાં રહી, જ્ઞાન પ્રાપ્ત કરોછો તે પ્રત્યક્ષ જોઇ અત્યંત આનંદ ાય છે.