રાજકોટમાં દર રવિવારે રેસકોર્ષનાં ફનસ્ટીટ ખાતે લોકો અલગ અલગ ગેઈમસ રમતા હોય છે જેમકે રંગોળી બનાવવી દડા ફેંક, ડાન્સ તથા દોરડા ખેંચ, મ્યુઝીકલ ચેર પેન્ટીંગ સહિતની જૂની પૂરાણી રમતો રમતા હોય છે. નાના ભૂલકાઓથી લઈ મોટા સૌ કોઈ રમતો રમતા હોય છે અને તેનો આનંદ માણતા હોય છે. અબતક સાથેની વાતચીત દરમિયાન લોકોએ જણાવ્યું હતુ કે ફનસ્ટ્રીટમાં દર રવિવારે અનેક વિધ રમતો રમીએ છીએ જેમાં દોરડા ખેંચ, પેન્ટીંગ, મ્યુઝીકલ ચેર, રંગોળી, બનાવવી સહિતની રમતો રમીને ખૂબજ આનંદ આવે છે કે વર્ષો પૂરાણી ગેઈમ્સ રમવાની મજા જ કાંઈ અલગ હોય છે.
Trending
- બેટ દ્વારકામાં ફરી ધણધણ્યું ‘દાદા’નું બુલડોઝર: મેગા ડીમોલેશન
- મોરબી: વૃદ્ધ પિતાનું અવસાન થતા દીકરીઓએ પિતાને કાંધ આપી પિતાનું ઋણ ચૂકવ્યું
- અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- ગીર સોમનાથ: જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા દ્વિ-દિવસિય ‘નારી એક્ઝિબિશન’નો પ્રારંભ કરાયો
- વેરાવળ: ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
- વેરાવળ: સરકારી વિજ્ઞાન કોલેજનો વાર્ષિકોત્સવ યોજાયો
- CES 2025ના શ્રેષ્ઠ ઉપકરણો…
- અરવલ્લી: મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા બહેરામુંગા સ્કૂલના બાળકોને ઉંધિયું,પુરીનું ભોજન પીરસાયું