પાકિસ્તાનના હિલ સ્ટેશન મુરેના એક મદરેસાના એજ્યુકેશન સિસ્ટમ અને ભણતરની સ્થિતિ કોઇથી છૂપી નથી. પાકિસ્તાનમાં 2 લાખથી વધુ સ્કૂલો હોવા છતાં 2 કરોડ જેટલાં બાળકો સ્કૂલે નથી જઇ શકતા નથી. સ્કૂલ પહોંચનારા મોટાભાગના બાળકો માત્ર પેટ ભરવા માટે આવે છે. ઇસ્લામાબાદથી 30 કિમી દૂર આવેલા હિલ સ્ટેશન મુરેમાં આ અલ-નવાદા મદરેસા આવેલી છે. મદરેસા એ સાઉથ એશિયન દેશોમાં એજ્યુકેશનની એક ઓપ્શનલ સિસ્ટમ તૈયાર કરી છે. આ મદરેસામાં આવતા બાલકોને અહીં રહેવાની સાથે ત્રણ ટાઇમ જમવાનું અને ભણવાની સુવિધા મળે છે. અલ-નવાદા મદરેસાના ઇરફાન શેર અનુસાર, અહીં મોટાભાગના લોકો પોતાના બાળકોને માત્ર એટલા માટે સ્કૂલે મોકલે છે, કારણ કે તેઓ સંતાનોને પેટભરીને જમવાનું નથી આપી શકતા.
Trending
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી