મહુવા તાલુકાના અલ્ટ્રા ટ્રેક કંપનીના માઇનિંગ ના વિરોધમાં ખેડૂતોના દેખાઓ સામે ૧૦ ગામોના ખેડૂત ઉપર પોલીસ દ્વારા થયેલ અત્યાચાર અને માનવ અધિકારનો ભંગ બદલ જવાબદાર સામે કાર્યવાહી કરવા આજે ઉના પ્રાંત અધિકારી માં સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું
ઉના તાલુકા ના સમસ્ત કોળી સમાજ મહુવામાં અલ્ટ્રાટેક કંપની ને માઇનિંગ કરવાનો આપતા અસરગ્રસ્ત ગામોના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં અને કામગીરી અને ખેડૂતો ને દૂર કરવા પોલીસ ત્યાં હાજર ખેડૂતો તેમજ સ્ત્રીઓ અને બાળકો પણ વિરોધ દર્શાવ્યો અને શાંત અહિંસક દેખાવ સામે બળ પ્રયોગ કરતા ખેડૂતો ઉપર ટીયરગેસ તેમજ લાઠીચાર્જ કરવા કરતા જમીન ના હક માટે લડતા અને વિરોધ કરતા દર્શાવાતા
ગરીબ ખેડૂત પર તેમજ પુરુષો પોલીસકર્મીઓ દ્વારા સ્ત્રીઓ પરમાર મારે જેમાં ૫૦ થી વધુ ખેડૂતો અને તેના પરિવાર જનો ઇજાગ્રસ્ત થયેલ અને નિર્દોષ ખેડૂતો ઉપર વારંવાર થતા અત્યાચાર અને ગેરકાયદેસર પોલીસે ખોટી રીતે કરેલ અટકાયત બદલ તમામ ખેડૂતોની જમીનનું વ્યાપારી કરણ કરતી સરકાર અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની માઇનિંગ રદ કરવા ખેડૂતોની રોજીરોટી તેમજ બચાવવા માટે આજે ટીમ ગબ્બર તરફથી ઉના પ્રાંત અધિકારી માં આવેદન પત્ર હતો