હરીદ્વારમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક રસમા કુંભ મળો ચાલી રહ્યો છે. ત્યારે ઉતરાખંડ સરકાર મુખ્ય સચિવ તથા મેળા અધીકારી મુકતાનંદ બાપુ સભાપતિ શ્રી પંચઅજના અખાડાની શુભેચ્છા મુલાકાતે આવેલ હતા. તેઓએ અખાડાની છાવણીમાં ચાલતી સેવા પ્રવૃતિ ઓથી ખુબ જ પ્રભાવત થયા હતા. મુકતાનંદ બાપુએ કુંભ મેળાના સફળતા પુર્વક આયોજન બદલ સરકાર તથા અધિકારીઓની ટીમને બિરદાવી હતી. આ પ્રસગે સચિવ સંપુર્ણાનંદબાપુ તથા મેળા પ્રભારી ડો. સાધનાનંદ બાપુ તથા અખાડાના વરીષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત
- બ્રાઝિલમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા, 38ના મો*ત અને 23 ઘાયલ
- લડુ ગોપાલની સેવા કરતી વખતે ધ્યાનમાં રાખો આ નિયમો, ધન-સંપત્તિ અને સુખ થશે પ્રાપ્ત !