શહેર ના પ્રબુદ્ધ નાગરિકો, વેપારી મિત્રો તેમજ સમગ્ર શહેરના લોકો દ્વારા રજુઆત હતી કે વિકાસ કાર્યો માટે ક્યાંક ને ક્યાંક મુખ્ય ભૂમિકા “ચિફ ઓફિસર” ની હોય છે ત્યારે રાજુલા નગરપાલિકા મા ચિફ ઓફિસર ની જગ્યા ખાલી પડી હતી જેમાં રાજુલા શહેર માટે સતત ચિંતિત અને ભાજપ અગ્રણી જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા પ્રમુખ હિરેનભાઇ હીરપરા, જિગ્નેશભાઈ પટેલ, મયુર દાદા વગેરે આગેવાનો દ્વારા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી છઈ ફળદુ સાહેબ ને સાથે રાખી અને શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને ધારદાર રજૂઆત કરતા નિર્ણાયક સરકાર દ્વારા આજ રોજ નિર્ણય લેતા રાજુલા નગરપાલિકા મા ચિફ ઓફિસર ની કાયમી નિમણુક કરવામાં આવી છે… જેથી આશા રાખયે કે આવનારા સમયમાં રાજુલા શહેર પહેલાં ની જેમ વિકાસ ની હરણ ફાળ ભરે… આ નિર્ણય માટે સરકાર શ્રી નો ખૂબ ખૂબ આભાર રાજુલા ના નાગરિકો દ્વારા માનેલ છે .
Trending
- વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ
- ‘વિશ્વ ધ્યાન દિવસ–2024’: ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
- જોડિયામાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.1.32 લાખની માલમતા ઉઠાવી લેતા તસ્કરો
- ભચાઉ બાર એસોસિએશન ચૂંટણીમાં ધનસુખ જોગી વિજેતા
- સુરત: અમરોલી કોસાડ ગામ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન કરાયું ખાતમુહૂર્ત
- સુરત: મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 1 નું મો*ત
- શું તમે પણ આ Android projector વિશે જાણો છો…
- સુરત: પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ