કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નિવાસ સ્થાન પર લાંબી મીટિંગ પછી શુક્રવારે છત્તીસગઢના મુખ્યમંત્રીનો નિર્ણય ગાંધી પર છોડવામાં આવ્યો હતો.
છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હજી પણ (15 ડિસેમ્બર)બેઠક કરી રહ્યા છે. તેમાં ટી.એસ.સિંહ દેઓ, ભૂપેશ ભોગલે, ચરણ દાસમહંત અને તામ્રધ્વજ સાહુ પણ હાજર રહ્યા છે.આ ઉપરાંત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગ અને પી એલ પુનિયા પણ હાજર રહ્યા છે.
શુક્રવારનારોજ રાહુલ ગાંધીના ઘરે 3કલાક બેઠક પછી પણ મુખી મંત્રીની જહેર ન કરયા. શુક્રવારેમલ્લિકાર્જુન ખડગ, પક્ષના રાજ્ય પ્રભારી પીએલ રાવ અનેમુખ્ય મંત્રી બનવાના 4 પ્રમુખ નેતા ટી.એસ. સિંહ દેવ,તામ્રધ્વજસાહુ,ભૂપેશ બધેલ અને ચંરનદાસ મંહત સામેલ છે.