રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ૨૮ના રોજ રાજકોટ શહેરના પ્રવાસે આવી રહયા છે.મુખ્યમંત્રી રૂપાણી ૨૮ ઓગષ્ટે સવારે ૧૦.૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ ખાતે ટેબ્લેટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૧૨.૩૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સ્વામીનારાયણ મંદીર કાલાવાડ રોજ રાજકોટ ખાતે ઉજ્જવલા યોજના ના લાભાર્થીને કીટ વિતરણ કરાશે. બપોરે ૩.૩૦ કલાકે મુખ્યમંત્રી રૂપાણી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ રૈયારોડ ખાતે એફ.એસ.ટી/જી.એસ.ટી. અંગેના કાર્યક્રમમાં હાજરી આપશે.બપોર બાદ સાંજે ૫.૦૦ કલાકે મુખ્યમંત્રી રૂપાણી છોટુનગર ખાતે દેવીપૂજક સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે ૭.૦૦ કલાકથી રાજકોટ ખાતે અલગ અલગ જગ્યાએ આવેલ ગણપતિ મહોત્સવમાં હાજરી આપી અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.
Trending
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો
- અંજાર: સુશાસન દિવસ નિમિત્તે “સીટી સિવિક સેન્ટર”ના ઈ- લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
- Year Ender 2024 : આ વર્ષે, આ 10 IPOએ ઇન્વેસ્ટર્સને કર્યા માલામાલ,જાણો કોને થયો નફો અને કોને નુકસાન!
- શું તમને પણ તીખું ભાવે છે? તો આ રીતે બનવો લીલા મરચાની ચટણી, મહિનાઓ સુધી નહીં બગડે
- એશિયાટિક સિંહોનું નિવાસ સ્થાન એટલે ગીર નેશનલ પાર્ક
- Surat: હનીટ્રેપ અને પ્રોહીબિશનના ગુન્હામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો