મોટી પાનેલી ગામનાં સપૂત પંકજસિંહજી જાડેજા ની સ્મૃતિ ચિરંજીવ રાખવા માટે શાળા અને નામાભિધાન તથા પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી પાનેલી ખાતે ૧૫૦ વર્ષ પુર્વે સ્થ પાયેલ તેમજ ઈ.સ ૧૯૩૪ મા ગોંડલ નરેશ સર ભગવતસિંહજી દ્વારા નવ નિર્માણ પામેલી ભવ્ય પ્રાથમિક શાળા નું પંકજસિંહજી જાડેજા તાલુકા શાળા નું નામકરણ પુસ્તક લોકાર્પણ નોખી માટીનો અનેખો માણસ પંકજસિંહજી જાડેજા પુસ્તક વિમોચન તથા જ્ઞાન તુલા તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની રક્ત તુલા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ.પૂ.સંતશ્રી મૂળદાસ બાપુ તથા મોટી પાનેલી ગ્રામપંચાયત ના તમામ સદસયો તથા સરપંચો અને આમંત્રિત મહેમાનો કાર્યકર્તા ઓ આગેવાનો અતિથિ વિશેષ મહાનુભાવો આ ભવ્ય કાર્યક્રમ માં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
- જો..જો હોટલના રૂમમાં લગાવેલ આ વસ્તુ લાઈટ નથી પણ સ્પાય કેમેરા છે
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!