મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ નવી દિલ્હીમાં અકબર રોડ પર ૭૦૬૬ ચોરસ મીટર જમીન માં નિર્માણ પામનારા નવા ગુજરાત સદન નું ભૂમિપજન કર્યું હતું આ નવું નિર્માણ નારું ગુજરાત સદન કેન્દ્ર સરકાર ના મંત્રાલયો અને સંસદ ભવનની નજીક પડશે.. ગુજરાત સરકારે નવું ભવન બાંધવા કેન્દ્ર સરકાર પાસે જમીન ફાળવવા અગાઉ વખતો વખત કરેલી રજૂઆત નો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ સત્તા સાંભળતા જ સ્વીકાર કરીને રાજધાની ના પ્રાઈમ એરિયા ૨૫ બી અકબર રોડ પર જમીન ફાળવી આપી છે. ૬૯ રૂમ્સ.બેઠક રૂમ સહિત ની આધુનિક સુવિધા સો નું આ ગુજરાત સદન ૧૮ માસ માં તૈયાર થશે.
Trending
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- Surat : ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગરને પોલીસે ઝડપ્યો