CM વિજયભાઈ રૂપાણીના હસ્તે હડમતાળા ખાતે પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું. રાજકોટથી હડમતાળા સુધી ગેસ પાઇપલાઇનને સૈધ્ધાંતિક મંજૂરી આપી હતી.
કાયદો અને વ્યવસ્થાની નિયંત્રિત પરિસ્થિતિથી ગુજરાતને નવી ઓળખ સાંપડી છે તથા શાંતિ અને સુલેહની રાજય સરકારની નીતિને સમગ્ર દેશમાં માન્યતા પ્રાપ્ત થઇ રહી છે.