અમિતાભના અવાજમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પ્રવાસીઓ માટે અનોખુ આકર્ષણ બની રહેશે
અરબી સમૃદ્ર તટે સ્તિ ભારતવર્ષનાં આસ કેન્દ્ર સોમના મંદીરનાં ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો નો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે પ્રારંભ કરાવશે.
વધુ ને વધુ ભવ્યતા ધારણ કરતા સોમના મંદીરે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫૦ લાખી વધુ ભાવિકજનોએ દર્શન-પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સોમના મંદીરની ભવ્યતાને નીખારતા ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન અંતર્ગત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર આ સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનનાં વોઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.
પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરના ઇતિહાસ અને ઐતિહાસીક સંસ્કૃતિી લોકો માહિતગાર ાય તે હેતુી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ વર્ષ ૨૦૦૩ માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે બંધ તા ખુશ્બુ ગુજરાત કી કેમ્પેઇન અંતર્ગત આ લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.
અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સો તૈયાર યેલ આ શો માં ૩ ડી પ્રોજેક્સન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ અને પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, ૨૦૦ લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શો નો સમય ૩૫ મિનિટસ રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સો મંત્રીમંડળનાં સભ્યો અધિકારીઓ પદાધિકારીઓ સોમના ટ્રસ્ટનાં ટ્રસ્ટીશ્રીઓ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં અધિકારીઓ ખાસ ઉપસ્તિ રહેશે.