સમગ્ર ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવસારી અને ખેડામાંવરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે. આ ઉપરાંત બંને જિલ્લાના તંત્ર સાથે કંટ્રોલરૂમમાં વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. હાલમુખ્યમંત્રી સાંજ સુધી પડેલા વરસાદની સમીક્ષા કરી રહ્યાં છે. રાજ્યમાં સરેરાશ 125 મિલિથી ઓછો વરસાદ થયો હતો, તેવા 10થી 15 તાલુકાઓની માહિતી મેળવી હતી.
Trending
- ‘સરહદો બંધ કરી ગુનેગારોને દેશનિકાલ કરાશે’: ટ્રમ્પની પહેલા દિવસ માટે પોતાની યોજનાઓ
- અમદાવાદ :પતંગ મહોત્સવ થશે શરૂ , ભારત અને વિદેશના 612 પતંગબાજો ભાગ લેશે
- ગેલેક્સી ટોકીઝ પાસે ગેરકાયદે ખડકાયેલી 12 દુકાન પર બુલડોઝર ફરી વળ્યું
- વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી 300 થી વધુ મગરોનું ઘર,શા માટે વહીવટીતંત્ર થોડા સમય માટે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યું છે
- ઇન્ડિયા…ઇન્ડિયા…: કાલે રાજકોટમાં ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચ. વન-ડે
- જિલ્લા – મહાનગરોના પ્રમુખનું કોકડું ગુંચવાયું: હવે અમિત શાહ નિર્ણય લેશે?
- અકસ્માતમાં 14મી માર્ચથી ‘ગોલ્ડન અવર્સ’માં ભોગ બનનારને ‘કેશલેસ’ સારવાર આપવા સુપ્રીમનું ફરમાન
- ટ્રમ્પ ખરીદવા માંગે છે આ ટાપુ દેશ, કિંમત જાણીને તમે ચોંકી જશો