મુખ્યમંત્રી થતા ની સાથે રાજકોટ ના વિકાસ માટે નિર્ણય લીધેલો છે.નાનપણ થી મોટા રાજકોટ ની શેરીઓ માં થાયા છે..જેના માટે 200 crore ના ખર્ચે  એરપોર્ટ  જેવુ  બસ્પોર્ટ બનવા માં આવશે.3000 crore ના ખર્ચે ahamdabad ખાતે international એરપોર્ટ બનાવ જઇ રહીયું છે….આવતા મહિને પ્રધાનમંત્રી હસ્તે ખાત મુહરત થશે.નપાણિયું

રાજકોટ પનિયારું રાજકોટ બની ગયું છે.રાજકોટ મોરબી 4 lane,રાજકોટ બગોધરા 6 લેન,રાજકોટ ખાતે કન્ટેનર ડેપો બનાવમાં આવશે.10 crore રૂપિયા કન્વેન્સન સેંટર બનાવશે જેમાં 5000 જેટલા લોકો બેસી સક્સે. રાજકોટ વર્લ્ડ ક્લાસ સિટી બને તે દિશા માં સરકાર વિચારી રહિયા છીએ….આ જાડી ચામડી વારા લોકો ની સરકાર નથી પરંતુ ઋજુ લોકો ની સરકાર છે…આવનારા દિવસો માં ભારત ની સદી બનવાની છે…msme માટે 750 crore ની સબસીડી આપી છે …..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.