કોર્પોરેશન ને હેકથોન માટે શુભકામના પાઠવું છું… કારણ કે યુવાનો ને તક જોતી હોઈ છે….ભારત ના યુવાન ને માત્ર યોગ્ય તક ની જરૂર છે…યુવા શક્તિ ભારત દેશ ની શક્તિ છે…રાજકોટ કોર્પોરેશન એ યુવાનો ને સવિશેષ તક આપી છે…આજ ના યુગ માં આધુનિક ટેકનોલોજી ની જરૂર છે …ગુડ governance ની જરૂર છે…અને તે લોકો ની માંગ છે…
બનાસ માં ખૂબ વરસાદ પડ્યો છે અને હવે રાહત સેવા સરૂ કરવામાં આવશે….જેના માટે સર્વે થવો અનિવાર્ય છે…આપરા યુવા ધન ને દેશ માજ તક મડવી જોઈ જેઠીબટે બીજા દેશ માં નો જય…સરકાર એ 7 હજાર crore ની ફારવની કરવા માં આવી સ્ટાર્ટ અપ ઇન્ડિયા માટે….ભારત દેશ નો યુવાન જોબ શિકર નહીં પરંતુ જોબ ગિવર બને તે અનિવાર્ય છે….ફોરેન્સિક …ઓર્ગેનિક… મરીન સહિત અનેક પ્રકાર ની યુનિવર્સિટી બને તેવા તંત્ર પગલાં લાઇ રહિયા છે…ગુજરાત એ child university જેવો concept વિચાર્યો છે તે સરાહનીય છે.