Share Facebook Twitter WhatsApp આજે રાજયપાલ ઓ.પી. કોહલીનો જન્મદિવસ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયપાલ કોહલીને રાજભવનમાં મળ્યા હતા. અને તેમને દીધાયુ અને સ્વસ્થ તંદુરસ્ત જીવનની શુભકામના પાઠવી હતી. gujarat op kohli VIJAY RUPANI
ગાંધીધામ: યુવા મંચનાં પંદરમાં દ્વિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશનની ઉજવણી અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ25/12/2024