નર્મદા ડેમના દરવાજા બંધ થયા તે ગુજરાત રાજ્ય માટે એક ઐતિહાસીક ક્ષણ છે જેનાથી ગુજરાત રાજ્ય માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખૂલ્યા છે, જેની રાહ આખું ગુજરાત આતુરતાપૂર્વક જોતું હતું. આવો, આપણે સૌ મળી આ ક્ષણને ઉત્સવ તરીકે, ઉત્સાહ અને ઉમંગ સાથે રાજ્યમાં ઉજવીએ અને વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ તરફથી આભારની લાગણીઓ વ્યક્ત કરીએ અને “સબકા સાથ સબકા વિકાસ” મંત્ર ને સાકાર કરીએ.
Trending
- ભારતની એવી જગ્યાઓ જેની મુલાકાત લેવા પરવાનગી જરૂરી, જાણો કારણ
- હાડકાંમાંથી ‘કટ-કટ’નો અવાજ આવે છે..?
- સૂતા પહેલા ગોળ+ગરમ પાણીના આ નુસખાથી ગંભીર બીમારીઓ થશે છુમંતર
- શું તમે પણ કાશ્મીરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો? તો આજે જ લિસ્ટમાં સામેલ કરો આ પ્રવૃત્તિ
- ‘માવા’ લવર્સ દાંત સાફ કરવા હોઈ તો આ વાંચી લો
- કેવી રીતે ટોપિક X પર રાતોરાત ટ્રેન્ડ કરવા લાગે છે..!
- તમારા બાળકને મજબુત બનાવવા દરરોજ પીવડાવો આ સ્મૂધી
- મૂળાના પાનમાંથી બનાવો સ્વાદિષ્ટ સૂકું શાક, આ છે સરળ રીત