દેશનાં બાર જ્યોતિર્લીંગમાં પ્રમ સને બિરાજમાન સોમના મહાદેવ મંદિરનાં પરિસર ખાતે ૨૧ એપ્રિલ-૨૦૧૭ શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો હતો. અરબી સમુદ્રનાં લહેરાતા મોજાઓ વચ્ચે સોમનાની અડિખમ ઉભેલી ચિંરજીવી સંસ્કૃતિ, સંઘર્ષ અને ક્યારેય ખંડિત ના ાય એવી સોમના સંસ્કૃતિ અને સાર્વભૈામત્વનાં દર્શન પ્રકાશ અને ધ્વનીનાં માધ્યમી ઉદ્દધાટન સમારોહમાં યાત્રિકો, ભક્તો અને મહાનુભવોએ કર્યા ત્યારે સોમના પરિસર જય-સોમનાનાં નાદી ગુંજી ઉઠ્યું હતું.

IMG 2092મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમના લાઇટ એન્ડ શોનાં પ્રારંભનાં પ્રસંગે કહ્યું કે, સોમના મહાદેવ કરોડો શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું પ્રતિક છે. અહીં ગુજરાતની દિવ્યતાનાં દર્શન ાય છે. સોમના મંદિર બચાવવા હજારો બ્રાહ્મણોએ શહીદી આપી છે. હમીરજી ગોહીલ જેવા રાજવીઓએ પણ શહીદી વ્હોરી હતી. લોખંડી મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને રાજેન્દ્રપ્રસાદજી, જામસાહેબ જેવા મહાનુભાવોનાં પ્રયાસી આજે સોમનાનું આઝાદી વખતે નવનિર્મીત યેલું મંદિર અડિખમ ઉભુ છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં સોમના સહિતનાં આંઠ યાત્રાધામો દેશની ઓળખ બને અને દેશમાં આગવું સન ધરાવે તા યાત્રિકો માટેનું પવિત્ર સુવિધાયુક્ત સ્ળ બનાવવા સરકારે ભગીર પ્રયાસો હા ધર્યા છે.  સોમના લાઇટ એન્ડ શો નું આલેખન પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાએ કર્યું છે. અરબી સમુદ્ર સોમનાનાં ઇતિહાસનો સાક્ષી રહ્યો છે. આ તકે ઉત્તર પ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોતમભાઇ રૂપાલા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ  જીતુભાઇ વાઘાણી તેમજ રાજ્યમંત્રી મંડળનાં સભ્યો ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ચિમનભાઇ સાપરીયા, બાબુભાઇ બોખીરીયા, આત્મારામ પરમાર, નાનુભાઇ વાનાણી, પ્રદિપસિંહ જાડેજા, શંકરભાઇ ચૈાધરી, જયંતિભાઇ કવાડીયા, જશાભાઇ બારડ, જશવંતભાઇ ભાભોર, દિલીપ ઠાકોર તેમજ દેશભરમાંી આવેલા ભાજપ સંગઠનનાં પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.