Share Facebook Twitter WhatsApp રાજકોટના જંકશન પ્લોટ ખાતે સ્થિત સિંધી સમાજના ધર્મસ્થાનના ધર્મગુરુરમેશલાલજીનું દુ:ખદ નિધન થતા સમાજમાં ઘેરા શોકની લાગણીઓ ફરી વળી હતી. તેવા સમયે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ધર્મસ્થાનની રૂબરૂ મુલાકાત લઈને સદગત સંત રમેશલાલજીની છબીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. gujarat | rajkot
રાજકોટ જિલ્લાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુ પ્રેરિત 25મી રાષ્ટ્રકથામાં સહભાગી થતા CM ભુપેન્દ્ર પટેલ04/01/2025