મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં ગુજરાત ગારમેન્ટ મેન્યુફેંકચર્સ એસોસીએશન આયોજિત ત્રીદિવસીય નેશનલ ગારમેન્ટ ફેર નું ઉદઘાટન કર્યું હતું.આ નેશનલ ફેરમાં 350થી વધુ સહભાગીઓ,750થી વધુ બ્રાંડ અને 25 હજારથી વધુ ફેશન પ્રોડક્ટસ પ્રસ્તુત કરવામાં આવી છે.મુખ્યમંત્રીએ આ નેશનલ ફેરનું ઉદ્ઘાટન કર્યું તે વેળાએ પૂર્વ મંત્રી કૌશિક ભાઈ પટેલ,  ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,એસોસીએશનના હોદેદારોશ્રી વિજય પુરોહિત,મનીષ પટેલ,વિજય શાહ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.