અત્યારેની આપની લાઈફ સ્ટાઇલ માં પોલ્યુશન અને સ્વાઇન ફૂલ જેવી ખતરનાક બીમારી ના લીધે જીવન જીવવું મુશ્કેલ બનતું જાય છે. ત્યારે xiaomi mi કંપની દ્વારા airpop pm2.5 anti pollution mask નું લોંચિંગ કરી ને બીમારી થી બચવું સરળ બનાવી રહ્યું છે ત્યારે ચાલો જાણીએ xiaomi mi AIRPOP PM 2.5 anti pollution mask કરી રીતે કામ કરે છે અને કેવી રીતે બજાર માં ઉપલબ્ધ થસે.

2020 1

airpop pm2.5 anti pollution mask 3 જી જાન્યુઆરીથી વિશેષ રૂપે Mi.com મારફત રૂ. 249 (બે પેક માટે) ઉપલબ્દ થઈ ચૂક્યો છે. Mask ના કલર ની વાત કરી એ તો ઈ ફક્ત કાળામાં ઉપલબ્ધ થશે . airpop pm2.5 anti pollution mask ના જો ફીટીંગ ની વાત કરીએ તો એ યૂનિવર્સલ ફીટીંગ આપવા માં આવે છે જે દરેક લોકો ને ફિટ આવી જશે.

Mask નું વેચાણ કંપની દ્વારા 3 જાન્યુવારીએ 12pm થી mi.com website થી  સ્ટાર્ટ કરી દીધું છે.જોકે હજી  સુધી airpop pm2.5 anti pollution mask ની ઉપલબ્ધતા વિશે mi home  અને xiaomi brand store દ્વારા કોઈ માહિતી નથી.

1010 1

એમઆઈ એરપોપ PM2.5 એન્ટિ-પોલ્યુશન માસ્ક ફીચર્સની વાત કરીયે તો xiaomi airpop pm2.5 anti pollution maskની જમણી બાજુએ એક નાનું ફિલ્ટર ધરાવે છે,જે અલગ અલગ લેયર દ્વારા બનાવામાં આવ્યું છે જે હવામાં રહેલા પોલ્યુશનના કણોને પોતાની તરફ આકર્ષિત કરી ને શ્વાસ માં જતાં રોકે છે . છૂટક પેકેજમાં airpop pm2.5 anti pollution mask બે યુનિટ સાથે આવશે, જેને રોજ ઉપયોગ માં લઈએ તો તે ફકત એક મહિના જ સુધી જ ચાલે છે . આ માસ્ક જીબી / ટી 32610-2016, હોહેસ્ટાઇન સંસ્થા, અને ચીન રાષ્ટ્રીય ટેક્સટાઇલ અને એપેરલ કાઉન્સિલ દ્વારા પરીક્ષણ કરવામાં આવી ચૂક્યો છે .

માસ્કમાં ચાર-લેયર ફિલ્ટર મિકેનિઝમ છે, જેમાં અદ્યતન હવા પરિભ્રમણ વેન્ટ છે. માસ્કમાં નરમ અને આરામદાયક ફિટ પણ છે,જેથી લાંબા સમય સુધી ને પણ તેની પહેરી રાખવાથી કોઈ તકલીફે થતી નથી

પ્રાથમિક સ્તર ઉચ્ચ ગુણવત્તાવાળા કાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે મોટા કણોને ફિલ્ટર કરશે અને બીજી લેયર માસ્ક પર 3D માળખું પૂરું પાડે છે. ત્રીજો સ્તર ઇલેક્ટ્રો-સ્ટેટિક માઇક્રોફિલ્ટરેશન લેયરનો ઉપયોગ કર્યો છે, જે 0.3 માઇક્રોમીટરથી નાના કણોને રોકે છે. છેવટે, ચોથા અને બાહ્ય સ્તરને પાણીની પરમપટ્ટી સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે વરાળ બિલ્ડઅપ ઘટાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.