ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળવાની વકી: આજ વિસ્તારમાં એક વ્યક્તિનનું  સ્વાઇન ફલૂ થી મોત નીપજ્યું હતું

જવાને કારણે લતા વાસીયોના ઘરમાં કેમિકલ યુક્ત પાણી ઘસી જતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વકી છે

અહીંના ધોરાજી રોડ,ગુજરાતી વાડી,જાઇન્ટ સ્પોર્ટ ક્લબ વિસ્તાર માંથી કારખાના માંથી નીકળતું કેમિકલ યુક્ત તેનાજ કલર વાળું પાણી માટે એક અલગ ગટર(ચેનલ) મારફતે પાણી ફિલ્ટર પ્લાન સુધી પોહચાડવાની વ્યવસ ગોઠવામાં આવી છે પરંતુ છેલ્લા થોડા સમયી આ ગટરોમાં ભરાઈ ગઈ હોય અને સાફ સફાઈ તી ના હોઈ તેી આ ગટરો ઉભરાઈ જવાી આ કલર વાળું પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા જોવા મળે છે.

આ વિસ્તારના લોકો દ્વારા પાલિકા તંત્ર તેમજ ડાઈગ એસો.ને અનેક વખત લેખિતમાં રાજુવાત કરવામાં આવેલ હોવા છતાં કોઈ નિકાલ તો ની તેથી આ વિસ્તારના લોકો દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે

jetpur vokli ma gandki 2આ વિસ્તારમાં સ્વાઇન ફલૂ થી એકનું મોત નીપજ્યુંઆ વિસ્તારમાં ઢેર ઢેર ગંદકી તેમજ રસ્તા પર ગટરો ઉભરાતી જોવા મળે છે જેને કારણે આજ વિસ્તારમાં રહેતા ઈકબલભાઈ નામના યુવાનનું  થોડા સમય પહેલાજ સ્વાઇન ફલૂી મોત નીપજ્યું હતું પણ હજી તંત્રની આખ ખુલતી ની

લોકોનું ઘરોનો કચરો ચેનલમાં આવતા ગટરો ઉભરાઈ છે.જેન્તીભાઈ રામોલિયાકારખાનાંની ગટરો માંી ઉભરાતા પાણી તેમજ જ્યાં ત્યાં તૂટેલ ગટરો અંગે ડાઈગ એસો.ના હોદેદાર ને પૂછતાં તેમણે જણાવેલ હતું કે આ વિસ્તારમાં પાલિકાની કોઈ ગટરો ની જેી રહેણાક વિસ્તારોનું પાણી અને કચરો આ ચેનલમાં આવે છે જેી ગટરો ભરાઈ જાય છે જે અમે સફાઈના કોન્ટ્રકટરો પાસે તાત્કાલિક સાફ કરાવી આપશુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.