સામગ્રી

  • ૫૦ ગ્રામ ટામેટા
  • ૧૦૦ ગ્રામ શિમલા મરચા
  • ૪૦ ગ્રામ ડુંગળી
  • ૫૦ ગ્રામ પનીર
  • ૩૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  • ૧ ટેબલસ્પૂન કોીમર
  • ૧/૨ ટીસ્પૂન અજવાઇનના પાન
  • ૧/૨ ટીસ્પૂન મરી
  • ૧/૨ ટીસ્પૂન મીઠું
  • ૨ ટેબલ સ્પૂન કેચઅપ
  • ૮૦ ગ્રામ બટર
  • ૧ ટીસ્પૂન લસણ પેસ્ટ
  • ૧/૪ ટીસ્પૂન ચિલી ફ્લેક્સ
  • બ્રેડ સ્લાઇઝ

બનાવવાની રીત

એક બાઉલમાં ૫૦ ગ્રામ ટામેટા, ૧૦૦ ગ્રામ શિમલા મરચા, ૪૦ ગ્રામ ડુંગળી, ૫૦ ગ્રામ પનીર, ૩૦ ગ્રામ મોઝરેલા ચીઝ, ૧ ટેબલસ્પૂન કોીમર, ૧/૨ ટીસ્પૂન અજવાઇનના પાન, ૧/૨ ટીસ્પૂન મરી, ૧/૨ ટીસ્પૂન મીઠું, ૨ ટેબલ સ્પૂન કેચઅપ નાંખીને બરોબર મિક્સ કરી દો. બીજા બાઉલમાં ૮૦ ગ્રામ બટર, ૧ ટીસ્પૂન લસણ પેસ્ટ, ૧/૪ ટીસ્પૂન ચિલી ફ્લેક્સ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. એક બ્રેડ સ્લાઇઝ લો અને એને ગોળ આકારમાં કાપી લો. અન્ય બ્રેડ સ્લાઇસ લઇને એને પણ ગોળ આકારમાં કાપી લો. અને ફરીી કૂકી કટર સો એને વચ્ચેી કાપો. એવી જ રીતે બાકીની બ્રેડ રિંગ્સને તૈયાર કરો. હવે મોટા આકારમાં કાપેલી બ્રેડ સ્લાઇસ પર લસણ બટરની પેસ્ટ લગાવો. બાદમાં એની પર બ્રેડ રિંગ રાખી દો. હવે એની વચ્ચે તૈયાર કરેલા શાકભાજીના મિશ્રણને ભરી દો. ઓવનમાં ૩૫૦ઓઋ/૧૮૦ઓઈ ના તાપમાન પર એને ૭-૧૦ મિનીટ માટે બેક કરો. હવે તમારી ચીઝ રિંગ્સ તૈયાર છે. એને કેચઅપ સો સર્વ કરો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.