નાના માણસની મોટી બેંક ર્સાક કરીએ છીએ: જીવણભાઇ પટેલ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બે શાખામાં તાજેતરમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાર્ભાથીઓને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને અધિકારીના હસ્તે ચેક વિતરણ કરાયું હતું. બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક મહામારી કોરોનાની અસર સર્વત્ર જોવા મળે છે. આવા સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતાના માર્ગદર્શની વિશેષ કાળજી લઇ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બનાવી છે. બેંકના ચેરમેન નલિનભાઇ વસાનાં માર્ગદર્શનથી આ યોજનાનો બેંકે સફળતાથી અમલ ર્ક્યો છે. આ યોજના થકી નાના માણસની મોટી બેંક ફરીથી ર્સાક કરીએ છીએ. વધુને વધુ લોકો આ યોજનાનો લાભ મેળવશે એવી આશા છે.’
બેંકની કાલાવડ રોડ શાખામાં નરેન્દ્રભાઇ દવે (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્રના પ્રાંત સહ સેવા પ્રમુખ), મનોહરસિંહજી જાડેજા (ડી.સી.પી. ઝોન-૨, રાજકોટ), ડો. રાકેશભાઇ પટેલ (અમૃતા હોસ્પીટલ), સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા (પ્રભારી ડિરેકટર), શાખા વિકાસ સમિતિમાંથી નિતીનભાઇ મણીઆર (ક્ધવીનર), જયેશભાઇ સંઘાણી (સહ-ક્ધવીનર), ડો. મેહુલભાઇ મિત્રા, ડો. જયેશભાઇ રાજ્યગુરૂ, ડો. મેહુલભાઇ મિત્રા, આરતીબેન નાણાવટી (ડી.સી.એમ.), ચિરાગભાઇ કોટક (મેનેજર) અને બેંકની રૈયા રોડ શાખામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોમાં કમલેશભાઇ મીરાણી (પ્રમુખ-શહેર ભાજપ), ડો. સંજીવભાઇ ઓઝા (ટ્રસ્ટી-વી.વી.પી. કોલેજ), રાજકોટ મહાનગરપાલિકામાંથી જૈમીનભાઇ ઠાકર (ચેરમેન-આરોગ્ય શાખા) અને મનીશભાઇ રાડિયા (ચેરમેન-બાંધકામ શાખા), જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), હંસરાજભાઇ ગજેરા (પ્રભારી ડિરેકટર), શાખા વિકાસ સમિતિમાંથી લલિતભાઇ વડેરીયા (કાળુમામા) (ક્ધવીનર), પ્રશાંતભાઇ વાણી (સહ-ક્ધવીનર), ડો. એન. ડી. શીલુ, અતુલભાઇ પંડિત, હસુભાઇ ચંદારાણા, વિનોદશંકર વ્યાસ, જ્યોતિબેન ભટ્ટ, હેમંતભાઇ શેઠ, આરતીબેન નાણાવટી (ડી.સી.એમ.), પ્રશાંતભાઇ અઘેરા (મેનેજર), આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા. આ તકે મહાનુભાવોએ લાર્ભાથીને શુભકામના પાઠવી હતી