બિગ બોસ -11 શરૂ થવાને બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.9 દિવસ બાદ એક વાર ફરીથી દેશના વિવાદિત શોની 11મી સિઝન શરૂ થવા જઇ રહી છે.બધા આ સિઝન જોવા બેકરાર છે.થોડા જ સમય પહેલા સોશિયલ મીડિયા પર બિગ બોસના ઓફિશિયલ અકાઉન્ટ પર ક્ંટેસટેટ્સની ઝલક જોવા મળી હતી. હજુ સુધી આ સિઝનન અકયા લોકો હશે તેની કોઈ જાણકારી આપવમાં આવી નથી.

બિગ બોસની આ સિઝનને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. કારણકે જે રીતે આ સિઝનના પ્રોમો ને બતાવમાં આવે છે તેને જોઈને લાગે છે કે આ સિઝનમાં ઘણા જબરદસ્ત ધમાકા થશે.આ સિઝનમાં પણ કોમેનમેન જોવા મળશે. આ સિઝનમાં એક નહીં પરંતુ બે ઘર હશે. આ સિઝનનો જે સેટ તૈયાર કરવામાં આવ્યો છે તે ઘણો સુંદર છે. તમને જણાવી દઈએ ચ એયા સિઝનન આઘાર ની પહેલી તસવીર સોશિયલ મીડિયમાં વાઇરય થઈ રહી છે. આ તસવીર ઘારણ આટોપ એંગલથી લેવામાં આવી છે. બિગ બોસ 11 એ 1 ઓક્ટોમ્બરે શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.